Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
January 23, 2025

સનાતન ધર્મભક્તિ, રાષ્ટ્રભક્તિ અને અંગદાન જાગૃતિના ત્રિવેણી સંગમ સાથે સુરતમાં લગ્ન સમારોહનું અનોખુ આયોજન થયું, 3000 લોકોએ અંગદાનના સંકલ્પ લીધા

  સુરતમાં અમરોલી સ્થિત છાપરાભાઠા વિસ્તારમાં ટાંક પરિવાર અને ગઢપુર વિસ્તારમાં તળાવીયા પરિવાર દ્વારા લગ્ન પ્રસંગમા સમાજિક જાગૃતિ માટે એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું.…

Continue Reading....

પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલનું ગૌરવ

પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલનું ગૌરવ

સુરત શહેર તારીખ ૦૫/૦૧/૨૦૨૫ ને રવિવારના રોજ સુરત શહેર ઝોન કક્ષાએ કલા મહાકુંભ ૨૦૨૪-૨૫ યોજવામાં આવેલ હતો. જેમાં પી. પી. સવાણી ચૈતન્ય વિદ્યા સંકુલ અબ્રામા…

Continue Reading....

૨૬મી જાન્યુઆરી – પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી તાપી ખાતે યોજાશે

  ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાષ્ટ્રના ૭૬માં પ્રજાસત્તાક પર્વ-૨૬મી જાન્યુઆરી-૨૦૨૫ની રાજ્યકક્ષાની ઉજવણી તાપીમાં વાલોડ તાલુકાના ખાતે થશે. તા.૨૬મી જાન્યુઆરીના રોજ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે તેમજ મુખ્યમંત્રી…

Continue Reading....

ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા દ્વારા પ્રથમ થ્રી ફેસ ઇલેક્ટ્રિક લોકોનું ટીઓએચ મુખ્ય શેડ્યૂલ સફળતાપૂર્વક થયું પૂર્ણ

  અમદાવાદ  પશ્ચિમ રેલવે ના અમદાવાદ રેલવે મંડળ ના ઇલેક્ટ્રિક લોકો શેડ વટવા એ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન પાર કર્યું છે. વર્ષ 2019 માં ઇલેક્ટ્રિક એન્જીન…

Continue Reading....

પોલીસ ભરતીની શારીરિક કસોટી દરમિયાન બોગસ ઉમેદવાર પકડાયો. સતર્કતા દાખવી બોગસ ઉમેદવારને પડકી પાડનાર પોલીસ અધિકારીને રાજ્યના પોલીસ વડા ઇનામ આપશે

  ગાંધીનગર,: ગુજરાત પોલીસ ભરતીની શારીરિક કસોટી ચાલી રહી છે તે દરમિયાન ગઈ કાલે મહેસાણા ખાતે એક બોગસ ઉમેદવાર પકડી પાડવામાં આવ્યો છે. ઉમેદવારે ટેકનોલોજીના…

Continue Reading....

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીએ ડી-કેબિન ખાતે નવનિર્મિત રોડ અંડર બ્રિજનું ઉદ્ઘાટન કર્યું.

અમદાવાદ, : કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અને માનનીય ધારાસભ્ય ડૉ. હર્ષદભાઈ પટેલ ની ગરિમામયી ની ઉપસ્થિતિમાં 23 જાન્યુઆરી…

Continue Reading....

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રીએ અમદાવાદમાં ‘હિન્દુ આધ્યાત્મિક ઔર સેવા મેળા’નું ઉદઘાટન કર્યું

અમદાવાદ, આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પોતાનાં સંબોધનમાં કેન્દ્રીય ગૃહ મંત્રીએ હિંદુ અધ્યાત્મિક ઔર સેવા મેળાનાં મહત્ત્વ પર…

Continue Reading....

સુરતના વેસુ ખાતે રૂા.૨૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત કેન્સર હોસ્પિટલ અને સેનેટોરિયમનું લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી

  સુરત કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુરતના વેસુ સ્થિત મહાવીર આરોગ્ય અને રાહત સોસાયટી દ્વારા રૂા.૨૫૦ કરોડના ખર્ચે નવનિર્મિત આધુનિક સુવિધાથી…

Continue Reading....

ચાણસ્મા હારીજ હાઇવે સીએનજી પંપ નજીક ત્રિપલ અકસ્માતની ઘટના.મોટી દુર્ઘટના ટળી..

પાટણ; ચાણસ્મા હારીજ હાઇવે પર CNG પમ્પ નજીક વહેલી સવારે મહેસાણા તરફથી હારીજ તરફ જઈ રહેલ ટ્રકના ડ્રાયવરે સ્ટેરિંગ પરનું કાબુ ગુમાવતા એલ.પી.જી. ગેસના ટ્રેલરના…

Continue Reading....

વિવિધ રાજ્યો દ્વારા ટેબ્લોના કલાકારો દ્વારા યોજાયેલા સાંસ્કૃતિક નૃત્ય કાર્યક્રમમાં ગુજરાતનું પ્રચલિત ‘મણિયારા રાસ નૃત્ય’ ત્રીજા ક્રમે વિજેતા

દિલ્હી, : ૭૬ મા ગણતંત્ર દિનની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હી ખાતે થનાર છે. જેમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે.…

Continue Reading....