Daily Newspaper

જાણો બાયડ નજીક કઈ નદીમાં મગર દેખાયો અને પછી શું થયું ? ????

જાણો બાયડ નજીક કઈ નદીમાં મગર દેખાયો અને પછી શું થયું ? ????

બાયડ, અરવલ્લી જીલ્લા ના પ્રવાસન સ્થળ ઝાંઝરી ખાતે અનેક પ્રવાસીઓ કુદરતની કળા ને માણવા અને પ્રકૃતિ ની વાસ્તવિકતા ને નિહાળવા દુર દુર થી બાયડ તાલુકા ના ડાભા ખાતે આવેલી વાત્રક નદીની મુલાકાત લેતા હોય છે. અહી ભાદરવામાં ભારે મેઘ વર્ષા થતા વાત્રક નદી ના નીર બે કાંઠે પહોચ્યા હતા.

વરસાદ ના કારણે નદીમાં પણ પાણી ના વહેં આવ્યા હતા અને કુદરત નો અદભુત નઝારો ઓવા લોકો મોટી સંખ્યામાં વર્તક નદી ના કાંઠે ડાભા માજીક પુલ પાસે તોલે વળ્યા હતા. તો આ સમયે એક વાઈરલ થયેલા વિડીયો માં એમ દર્શાવવામાં આવ્યું હતું કે વરસાદી માહોલ માં ડાભા પાસે વાત્રક નદીમાં મગર પણ દેખાઈ રહ્યો હતો. જો કે અમો આ બાબત ની કોઈ ખરાઈ કરતા નથી પણ ભૂતકાલ માં ડાભા નજીક નદી માં થી મગર ની વાતો અખબારો ના મથાળે ચમકેલી છે. જો કે વાઈરલ થયેલો વિડીયો તાજેતર નો છે પણ કયા સથે બન્યો તે બાબત ની અમોને કોઈ જાણકારી પ્રાપ્ત થઇ નથી.

અમારી ટીમ ના સદસ્યો એ આ બાબતે બાયડ ખાતે વન વિભાગમાં સંપર્ક કરવાનો પ્રયત્ન કર્ક નદી ના કાંઠે લોકો પણ જી રહ્યા હોવાની વાત સાંભળવા મળી છે. કર્યો હતો પણ કોઈ કારણસર સંપર્ક થઇ શક્યો ના હતો. તો બીજી તરફ મગર  જોવા જઈ રહ્યા ની વાત મળી છે. પણ આ મગર ની વાતે આસપાસ ના રહીશો માં ડર ની ભીતિ ફેલાઈ રહી છે. વન વિભાગે આ બાબતે યોગ્ય તપાસ કરવી જરૂરી છે.

admin1

error: Content is protected !!