Daily Newspaper

બર્નિંગ કાર : સળગતી કારે ટ્રાફિક કર્યો ટ્રાફિક જામ

બર્નિંગ કાર : સળગતી કારે ટ્રાફિક કર્યો ટ્રાફિક જામ

અરવલ્લી જીલ્લા ના બાયડ ખાતે નગરપાલીકા વિસ્તારમાં પણ બાયડ ના સીમાડો અડ કહેવાય અને નેશનલ હાઇવે એટલેકે નડીયાદ મોડાસા રોડ પર પોલીસ સ્ટેશન થી અને પ્રાંત કચેરી થી નાજીક ના અંતરે આવેલી સાઈ વિલા સોસાયટી ની બિલકુલ આગળ ના ભાગે બપોર ના સમયે એક કર ભળભળ બળવા લાગી હતી.

કાર સળગતા ની સાથે જરોદ ઉપર લોકો માં ડર નો માહોલ જોવા મળ્યો હતો કારણકે કર સી.એન.જી વી હતી. જોકે સળગતી કાર ના કારણે કોઈ પણ પ્રકારની જન હાની થઇ ના હતી. પરંતુ હાઇવે ઉપર ટ્રાફિક જામ ના દ્રશ્યો જોવા મળ્યા હતા. નગરપાલિકા અ ફાયર ફાઈટર આગ ને કાબુ લેવામાં સફળ નીવડ્યા હતા. પોલીસ ઝડપથી આવી પહોચતા ટ્રાફિક ની અડચણો દુર કરી ને ટ્રાફિક યથાવત કર્યો હતો.

સમગ્ર ઘટના દરમિયાન કેટલાક લોકો ઘટના ને કેમેરામાં કેદ કરવામાં મશગુલ દેખાતા હતા. તો બીજી તરફ કેટલાક  સેવાભાવી પણ નજરે પડતા હતા.

કાર નું ભડકે બળવાનું કોઈ ખાસ કારણ આ સમાચાર પ્રકાશિત થઇ રહ્યા છે ત્યાં સુધી જાણવા મળ્યું નથી કે કર ના ચાલક કોણ અને ક્યાં જી રહ્યા હતા તે માહિતી પ્રાપ્ત થઇ નથી. અમને માહિતી આપનાર ઈનફોર્મર પણ ત્યાં આગ ને કાબુ માં લાવવવાની સેવામાં વિશેષ માહિતી આપી શક્ય ના હતા પણ માહિતી કરતા આ કાર્ય ઉમદા હતું એટલે તેમેની સરાહનીય કામગીરી બદલ અમે તેમનો પણ આભાર માનીએ છીએ કે કોઈ ની જીંડગી તો બચી.

admin1

error: Content is protected !!