અમદાવાદ કલોથીંગ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરીટેબલ એશોશીયન (સીમાટા) અને GCCI અમદાવાદ ના સયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
આજ રોજ રાયપુર ખાતે આવેલ સુમેલ બિઝનેસર્પાક .૧,૨,૩, ના સભ્યો દવારા બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામા આવ્યુ હતુ આ કાર્યક્રમ મા શ્રી ગૌરાંગભાઈ ભગત સેક્રેટરી GCCI, શ્રી આશિષ ઝવેરી ચેરમેન મહાજન સંકલન કમિટી GCCI ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં
આ બ્લડ કેમ્પ મા ૩૦૦ થી વધુ રકતદાતા ઓ એ ભાગ લીધો હતો
તેમજ સૌ કમિટી મેમ્બર્સ આગેવાનો મોટી સંખ્યા હાજર રહ્યા CMATA ના પ્રમુખ દિપક ભાઇ વરલાની એ સૌ માર્કેટ ના પ્રમુખશ્રી ને આવકાર્યા હતાં
કલોથીંગ મેન્યુફેક્ચરર્સ એન્ડ ટ્રેડર્સ ચેરીટેબલ એશોશીયન (સીમાટા) અને GCCI અમદાવાદ ના સયુકત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો.
