Daily Newspaper

નવસારીના જલાલપોર ખાતે એમ્બ્યુલન્સ તેમજ સ્વચ્છતા ગાડીઓનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

નવસારીના જલાલપોર ખાતે એમ્બ્યુલન્સ તેમજ સ્વચ્છતા ગાડીઓનું વિતરણ કરતા કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ

નવસારી, એબીએનએસ: નવસારી જિલ્લાના જલાલપોર ખાતે સાંસદ દિશા દર્શન કાર્યક્રમ અંતર્ગત ૫ એમ્બ્યુલન્સ અને ૧૩ સ્વચ્છતા અભિયાન માટે ગાડી નું વિતરણ પ્રદેશ અધ્યક્ષ,ભાજપા ગુજરાત તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી,ભારત સરકાર સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું. જેમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ,જીલ્લા પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

Shivkumar Sharma

error: Content is protected !!