Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
ટેબ્લો વિજેતા ટીમે રાજ્યના સીએમને વિજેતા ટ્રોફી સુપ્રત કરી

ટેબ્લો વિજેતા ટીમે રાજ્યના સીએમને વિજેતા ટ્રોફી સુપ્રત કરી

ગાંધીનગર, : ગુજરાત ટેબ્લો વિજેતા ટીમે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિધિવત રીતે મુલાકાત લઈને વિજેતા ટ્રોફી સુપ્રત કરી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીના સચિવ અવંતિકાસિંધ ઔલખ, માહિતી નિયામક કે.એલ.બચાણી સહિત માહિતી ખાતાના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Post