Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
અમદાવાદમાં સવારથી અવિરત વરસાદ, ઠેર ઠેર જળબંબાકાર, પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ

અમદાવાદમાં સવારથી અવિરત વરસાદ, ઠેર ઠેર જળબંબાકાર, પાણી ઘરોમાં ઘૂસ્યા, જનજીવન ઠપ

[ad_1]

ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને રેડ ઍલર્ટની સાથે વરસાદે જાણે અમદાવાદને બાનમાં લીધુ હોય છે. ગત રાત્રિએ અમદાવાદમાં પણ વરસાદે ધબધબાટી બોલાવી હતી. અત્યાર સુધીના લેટેસ્ટ આંકડાની વાત કરીએ અમદાવાદમાં મોડી રાતે લગભગ દરેક વિસ્તારમાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે જનજીવન ઠપ થઈ ગયું છે.

[ad_2]

Source link

Related Post