- Home
- સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા ખેલ મહાકુંભ – 2025 રમશે ગુજરાત… જીતેશે ગુજરાત… અંતર્ગત સુરત જીલ્લા યોગાસન સ્પર્ધામાં પી.પી. સવાણી વિદ્યાભવન, હીરાબાગ, વરાછા રોડ, સુરતના વિદ્યાર્થી સવાણી યુગ જીજ્ઞેશભાઈ ઓપન આર્ટીસ્ટીક માં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે અને વ્યક્તિગત યોગાસન સ્પર્ધામાં દ્વિતીય નંબર પ્રાપ્ત કરેલ છે જે બદલ શાળા ના ટ્રસ્ટી શ્રી હર્ષદભાઈ રાજ્યગુરુ અને આચાર્યશ્રી ડો. સંજયભાઈ ગોહેલ તથા રવિન્દ્રભાઈ કહાર દ્વારા ઇનામ આપી પ્રાત્સાહિત કરેલ છે અને હવે આ વિદ્યાર્થી રાજ્ય કક્ષામાં રમવા જાશે