Daily Newspaper

બાયડ તાલુકાના ભજપુર ગામ ખાતે પ્રાથમિક શાળામાં 77 મો સ્વતંત્ર દિન કાર્યક્રમ યોજાયો

બાયડ તાલુકાના ભજપુર ગામ ખાતે  પ્રાથમિક શાળામાં 77 મો સ્વતંત્ર દિન કાર્યક્રમ યોજાયો

બાયડ તાલુકાના ભજપુર ગામ ખાતે પ્રાથમિક શાળામાં 77 સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી અને રાષ્ટ્ર ગીત સાથે રાષ્ટ્ર ધ્વજવંદન ફરકાવી સલામી આપવામાં આવી હતી

આ પ્રસંગે ખૂબ જ સુંદર મજાના દેશભક્તિ ગીતો તથા સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ તથા શાળાના આચાર્યશ્રી તથા તમામ સ્ટાફગણ તથા ગ્રામજનો તથા વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા અને ખૂબ જ ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય દિનકાર્યક્રમ ઉજવાયો હતો..

admin1

error: Content is protected !!