Savera Gujarat
તાજા સમાચાર

Author saveragujarat

saveragujarat
2150 Posts - 5 Comments
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યુરિક એસિડ વધવાથી આવી શકે છે હાર્ટ અટેક

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૩૦ ગાઉટએ સાંધા સાથે જાેડાયેલી એક ગંભીર સમસ્યા છે, જે આર્થરાઇટિસની માફક જ હોય છે. આ બીમારીમાં તમારા સાંધામાં દુઃખાવો, સોજા, ગંભીર...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઘઉંના લોટે મોદી સરકારની વધારી ચિંતા,એક વર્ષમાં ભાવ ૪૦% વધ્યા

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી,તા.૩૦ પાડોશી દેશ પાકિસ્તાનમાં લોટના સંકટ વચ્ચે ભારતમાં પણ તેની કિંમત આસમાનને આંબી જવા લાગી છે. જાન્યુઆરી મહિનામાં લોટના ભાવમાં બે વખત વધારો...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સિવિલ હોસ્પિટલમાં ૧૦૧ મું અંગદાન

saveragujarat
રાજસ્થાન ભીલવાડાના દર્દીએ ગુજરાતના ચાર જરૂરિયાત મંદોને નવજીવન બક્ષ્યું…. ૩૫ વર્ષીય ભંવરલાલ ખટીક બ્રેઇનડેડ થતાં સ્વજનોએ અંગદાનનો નિર્ણય કર્યો : બે કિડની,લીવર અને હ્રદયનું દાન...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૯ પાછલા બે દિવસથી ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં પલટો જાેવા મળી રહ્યો છે. ઠંડીનો ચમકારો વધવાની સાથે સાથે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર લગાવ્યો સૌથી મોટો આરોપ

saveragujarat
સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૨૯ રાજ્યમાં વધુ એક વખત જુનિયર ક્લાર્કના પેપર લીકની ઘટના સામે આવી છે. આ ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન એક યુવકની ધરપકડ કરી છે....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આપણી સંસ્કૃતિ અને નસોમાં છે લોકશાહીઃવડાપ્રધાન મોદી

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૯ નવા વર્ષમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તેમની પ્રથમ ‘મન કી બાત’ કરી છે. પીએમ મોદીએ કહ્યું કે આ ૨૦૨૩ની પહેલી મન...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જામનગરમાં બે પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા

saveragujarat
સવેરા ગુજરાત,રાજકોટ, તા.૨૯ શુક્રવારના રોજ જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં કરવામાં આવેલી એક ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન સગીર યુવક સાથે કથિત ધોરણે ગેરવર્તન કરવા બદલ બે પોલીસ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

એસ જયશંકરના પુસ્તકની મરાઠી આવૃત્તિનું વિમોચન

saveragujarat
સવેરા ગુજરાત,મુંબઈ, તા.૨૯ એસ જયશંકરના પુસ્તકની મરાઠી આવૃત્તિનું મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે વિમોચન કર્યું હતું. પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે એસ જયશંકરને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

લોકોને ક્યારેય ગુજરાતના રમખાણો ભૂલીને આગળ વધવાનું કહ્યું નથીઃ શશી થરૂર

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૮ ચારેબાજુ બીબીસી ડોક્યુમેન્ટરીની ચર્ચા અને વિવાદ બંને થઇ રહ્યો છે. તો ક્યારેક કોઇ આ ડોક્યુમેન્ટરીને લઇને વિવાદિત નિવેદન આપી રહ્યું છે....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

કોર્ટનો સાચો કે ખોટો ચુકાદા સ્વિકારવો કાયદામંત્રીનું કર્તવ્યઃરોહિંગ્ટન ફલી નરીમન

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૮ સુપ્રીમકોર્ટમાં નિમણૂક અંગે સુપ્રીમકોર્ટની કોલેજિયમ પ્રણાલી પર કેન્દ્ર સરકારના વધતા પ્રહારો વચ્ચે સુપ્રીમકોર્ટના પૂર્વ જજ રોહિંટન ફલી નરીમને એક જાહેર કાર્યક્રમમાં...