Warning: include_once(/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php): failed to open stream: No such file or directory in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110

Warning: include_once(): Failed opening '/home/joyoglobe/saveragujarat.com/wp-includes/header.php' for inclusion (include_path='.:/opt/alt/php74/usr/share/pear') in /home/joyoglobe/saveragujarat.com/wp-config.php on line 110
બ્રેકીંગ ન્યુઝ – Page 4

અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની પૂર્વ તૈયારીની સમીક્ષા કરતા કલેક્ટર શ્રી સુજીત કુમાર

સાણંદ અને બાવળા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી તેમજ અમદાવાદ મહાનગરપાલિકા ઘાટલોડીયા વોર્ડની પેટા ચૂંટણી યોજવા તંત્ર સજ્જ અમદાવાદ જિલ્લા કલેકટર સુજીત કુમારે જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની…

Continue Reading....

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદમાં ‘ગુજરાત સ્ટાર્ટ-અપ્સ : ફ્યુ અલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ’ વિષય પર આયોજિત કાર્યક્રમમાં પ્રોત્સાહક ઉપસ્થિતિ

અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ દ્વારા અમદાવાદ માં ‘ગુજરાત સ્ટાર્ટ-અપ્સ : ફ્યુઅલિંગ ઇનોવેશન ઍન્ડ ઈકોનોમિક ગ્રોથ’ વિષય પર આયોજિત કાર્યક્રમમાં જણાવ્યું હતું કે સ્ટાર્ટ…

Continue Reading....

Eknath Shinde: મહારાષ્ટ્રમાં ભાજપના પડકારો કેમ સમાપ્ત નથી થઈ રહ્યા?

[ad_1] જો દેવેન્દ્ર ફડણવીસ સમુદ્ર છે, તો એકનાથ શિંદે પણ ઓછા નથી. જેમ દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્રના રાજકારણમાં સમુદ્રની જેમ જોરદાર વાપસી કરી છે, તેવી જ…

Continue Reading....

Eknath Shinde: સીએમ દેવેન્દ્ર ફડણવીસ સાથે મતભેદ કે મનભેદ?

[ad_1] રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે વચ્ચે બધું બરાબર ચાલી રહ્યું નથી. પરંતુ તાજેતરની સ્થિતી સૂચવે છે કે ભાજપ હવે તેમને…

Continue Reading....

AI Action Summit: પેરિસ પછી ફ્રાન્સમાં ભારતનું બીજું રાજદ્વારી મિશન

[ad_1] પેરિસ પછી માર્સેલી ફ્રાન્સનું બીજું સૌથી મોટું શહેર છે. તે ભૂમધ્ય સમુદ્રના કેન્દ્રમાં આવેલું છે અને યુરોપને આફ્રિકા અને એશિયાને પશ્ચિમ એશિયા સાથે જોડતા…

Continue Reading....

Trump Modi Meet: અમેરિકાના નિર્ણય સામે ભારત માટે આ મુલાકાત કેમ મહત્વપૂર્ણ?

[ad_1] અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયથી ભારતીય અર્થતંત્ર માટે એક નવો પડકાર ઉભો થયો છે. સ્ટીલ અને એલ્યુમિનિયમ પર 25 ટકા આયાત ડ્યુટી લાદવાની તેમની…

Continue Reading....

Delhi Election Result 2025: 19 રાજ્યમાં ભાજપ અને સાથી પક્ષની સરકાર

[ad_1] દિલ્હી પણ જીતી લીધું છે, એ જ દિલ્હી જે છેલ્લા લગભગ અઢી દાયકાથી ભાજપને ટોણો મારતી હતી. 2014માં, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની લહેર ઉભરી…

Continue Reading....

Swati Maliwal: "અહંકાર રાવણ કા ભી નહીં બચા", AAP પર પ્રહાર

[ad_1] દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામમાં સંપૂર્ણ બાજી પલટાઇ ગઇ છે. દિલ્હીમાં મજબૂત રહેનાર આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તો આ તરફ,…

Continue Reading....

Delhi Assembly Election Results 2025: 27 વર્ષ બાદ ભાજપ બનાવશે સરકાર

[ad_1] દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામ આવી ગયા છે. અને ભાજપ માટે સત્તા સંભાળવાનો માર્ગ મોકળો થયો છે. ચૂંટણી પરિણામોએ એક્ઝિટ પોલના આંકડા પર મોહર લગાવી…

Continue Reading....

Arvind Kejriwal: આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જોખમમાં?, કોણ મારશે બાજી?

[ad_1] નવી દિલ્હી બેઠકમાં હાર તરફ આગળ વધી રહેલા અરવિંદ કેજરીવાલની સ્થિતી કફોડી બની રહી છે. એક તરફ, ભાજપ માટે મતગણતરીના આંકડા વધી રહ્યા છે.…

Continue Reading....