Savera Gujarat

Category : વિદેશ

Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશ

રાજકિય આગેવાન, આંગડીયા પેઢી અને બિલ્ડર સીબીઆઇના રડારમાં

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૫ કાંકીપતી રાજેશ ૨૦૧૧ બેચના ગુજરાત કેડરના ૈંછજી અધિકારી છે. રાજેશ પર આરોપ છે કે તેણે ચૂંટણી ખર્ચ ખાતાનો ઉપયોગ કરીને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરાજકીયવિદેશ

અમદાવાદમાં એશિયાનું સૌથી મોટું ક્રિકેટ ગ્રાઉન્ડ વડાપ્રધાન મોદીની ઉપસ્થિતિમાં ખીંચોખીચ ભારેયેલું જાેવા મળશે

saveragujarat
સવેરા ગુજરાત/ અમદાવાદ :એશિયાના સૌથી મોટા ક્રિકેટ ગ્રાઉન્ડમાં જામશે દર્શકોની ભીડ જામશે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ફરી એકવાર દર્શકોથી ખીચોખીચ ભરેલું જોવા મળશે. કારણ કે, અમદાવાદમાં IPLની...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

મોરબીના હળવદમાં કારખાનાની દિવાલ ધરાશાયી થતાં ૧૨ લોકોના મોત ઃ અનેક ઘાયલ વડાપ્રધાને પીએમ ફંડમાંથી મૃતકોના વારસદારને ૨ લાખ અને ઘાયલોને ૫૦ હજાર સહાયની જાહેર કરી જ્યારે મુખ્યમંત્રીએ ૪ લાખની સહાય આપવાની જાહેરાત

saveragujarat
સવેરા ગુજરાત, મોરબી તા. ૧૮ મોરબીના હળવદમાં મોટી દુર્ઘટના ઘટી છે. સાગર સોલ્ટ નામના કારખાનામાં દીવાલ તૂટી પડતા ૩૦થી વધુ લોકો દટાઈ ગયા. આ દુર્ઘટનામાં...
Otherકરંટ અફેયરભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશ

સાબરકાંઠા : વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું

saveragujarat
સવેરા ગુજરાત,ઇડર અહેવાલ..મિલાપ નાયક સાબરકાંઠા : વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું સાબરકાંઠા જિલ્લાના...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

વિશ્વ બેંક દ્વારા ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત આરોગ્યક્ષેત્રે સહાય આપવામાં આવી

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૮ વર્લ્‌ડ બેન્કના પ્રતિનિધી મંડળે આજે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની સૌજન્ય મુલાકાત લીધી હતી. વર્લ્‌ડ બેન્ક તરફથી ગુજરાત રાજ્યમાં આરોગ્ય સુવિધાઓ અને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

રાજકિય ધમાસણ વચ્ચે આખરે હાર્દિક પટેલે કોંગ્રેસના તમામ પદો પરથી રાજીનામું આપી સોનિયા ગાંધીને પત્ર લખી વેદના ઠાલવી

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૮ ગુજરાતમાં એકતરફ વિધાનસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે. તમામ પક્ષો ચૂંટણીની તૈયારીમાં લાગી ગયા છે. ત્યારે હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકનું અંગદાન

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૮ મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો દિકરો હવે જીવંત નથી પરંતુ અન્યોમાં તેના અંગોનું પ્રત્યારોપણ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતરાજકીયવિદેશ

દેત્રોજ તાલુકાની બ્રાન્ચ શાળામાં મુખ્ય શિક્ષક મહેશભાઇ ગજ્જરને શ્રેષ્ઠ શિક્ષકનો ચિત્રકૂટ એવોર્ડ અપાયો

saveragujarat
સવેરા ગુજરાત, દેત્રોજ તા. ૧૪ દેત્રોજ તાલુકાની દેત્રોજ બ્રાન્ચ શાળામાં મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવતા મહેશભાઈ બી.ગજ્જર શિક્ષણ, વહીવટ, સમાજસેવા અને શિક્ષણ સિવાયની અન્ય ઉત્કૃષ્ટ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

રાજકોટમાં વિચરતી-વિમુકત જાતિના ર૪ હ જાર ઉપરાંત લાભાર્થીઓને કુલ ૧૧૦ કરોડ રૂપિયા આવાસ બાંધકામ સહાય ચુકવતીગુજરાત સરકાર

saveragujarat
  સવેરા ગુજરાત, રાજકોટ તા. ૩ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિચરતી અને વિમુકત જાતિના લોકો સહિત વંચિત, છેવાડાના માનવી, અંત્યોદય પરિવારોને વિકાસની મુખ્ય ધારામાં લાવવાની વડાપ્રધાન...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

અમદાવાદ અમરાઇવાડીના નરાધમે આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૧૦ અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં હવસની ભૂખ સંતોષવા માટે નરાધમે આંઠ વર્ષની બાળકીને ભોગ બનાવી છે. અને બાળકી તેની કરતૂતોનો પર્દાફાશ ના કરે...