Savera Gujarat

Category : વિદેશ

Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનવિદેશ

સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષા કેમ હટી? ભાજપે આપ પર લગાવ્યો હત્યાના ષડયંત્રનો આરોપ

saveragujarat
નવીદિલ્હી,તા.૩૦ પંજાબી યુવા ગાયક સિદ્ધૂ મુસેવાલાની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. હવે ભારતીય જનતા પાર્ટીએ પંજાબની આપ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

ગુજરાત સરકાર દ્વારા યોજાયેલા રાષ્ટ્રીય મેંગો મહોત્સવ સફળ રહ્યો, ૧ કરોડ ૪૦ લાખ કેરીનું વેચાણ

saveragujarat
સવેરા ગુજરાત, ગાંધીનગર,તા.૩૦ રાષ્ટ્રીય મેંગો મહોત્સવના સમાપન સમારોહમાં મહામંડલેશ્વર સ્વામી અખિલેશદાસજી, પાવન સિંધીજી- સામાજિક કાર્યકર્તા, અમદાવાદના જાેઈન્ટ પોલીસ કમિશનર અજય ચૌધરી જી, ૈંઁજી તથા પ્રવાસન...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતરાજકીયવિદેશ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આઇપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટ વિજેતા ટીમ ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી સન્માન કર્યું

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૩૦ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ૈંઁન્-૨૦૨૨ ક્રિકેટ ટુર્નામેન્ટની વિજેતા ટીમ ‘ગુજરાત ટાઇટન્સ’ના ખેલાડીઓને મુખ્યમંત્રી નિવાસે આમંત્રીત કરી ગુજરાતની જનતા – જનાર્દન વતી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

૬ વર્ષથી નાના બાળકો માટે અમદાવાદની હવા હાનિકારક

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ,તા.૩૦ શહેરની પ્રદૂષિત હવા બાળકોના સ્વાસ્થ્ય માટે મોટું જાેખમ સાબિત થઈ રહી છે. છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પરનો એક સ્ટડી હાથ ધરવામાં...
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી સીધા રાજકોટ આવશે અને રાજકોટથી હેલિકોપ્ટરમાં આટકોટ જવા રવાના થશે

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૭ કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આટકોટ ખાતે નિર્માણ પામેલી ૨૦૦ બેડની અદ્યતન કે.ડી.પારવાડિયા હોસ્પિટલનું ઉદ્‌ઘાટન કરવા માટે આવી રહ્યા છે જેને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

આજથી ગાંધીનગરમાં ત્રિદિવસિય મેંગો મહોત્સવ યોજાશે જેમાં દેશમાં કેરની વિવિધ જાતોનું પ્રદર્શન અને વચાણ થશે

saveragujarat
સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૭ ગાંધીનગર ખાતે ત્રિદિવસિય મેંગો મહોત્સવનું સુંદર ત્રિદિવસીય આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના સતત વિકાસશીલ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

મહેસાણા, પાટણમાં લકઝરી બસ અને નર્મદાથી અકલેશ્વર જતી એસ.ટી બસના સર્જાયેલા ત્રણ અકસ્માતમાં ૫૩ લોકોને નાની મોટી ઇજા : ૪ની હાલત ગંભીર

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૭ રાજ્યમાં આજે ખાનગી લક્ઝરી બસો અને એસ.ટી. બસને અકસ્માત નડ્યો હોય તેવા ત્રણ અલગ અલગ બનાવ બન્યા છે. જેમાં એક...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશ

રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતો પુરી પાડવા રાજ્ય સરકારનો મક્કમ નિર્ધાર: હર્ષ સંઘવી

saveragujarat
સવેરા ગુજરાત, ગાંધીનગર તા. ૨૫ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે, રાજ્યના પોલીસ કર્મીઓને માળખાકીય સવલતોના લાભા થકી સુવિધાઓ પુરી પાડવા રાજ્ય સરકારે મક્કમ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

આઇટી વિભાગની સર્ચ ઓપરેશન અમદાવાદ ના મોટા બિલ્ડર ગ્રુપ, સિરામિક અને ફાઇનાન્સ પેઢીઓના કરોડોની બેનામી લેવડ દેવડ પકડાઇ

saveragujarat
  સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૬ આઇટી વિભાગની ટીમ દ્વારા આજે જબરજસ્ત સર્ચ ઓપરેશન હાથમાં લીધું હતું જેમાં અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોમાં આઇટી વિભાગની...
કરંટ અફેયરતાજા સમાચારભારતમનોરંજનરમત ગમતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

મીડિયામાં સશક્તીકરણનાં અસરકારક સાધન તરીકે યોગ્ય જાહેર ધારણાઓ અને દ્રષ્ટિકોણને આકાર આપવાની અપાર ક્ષમતા છે: અનુરાગ ઠાકુર

saveragujarat
કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે ૧૭મી એશિયા મીડિયા સમિટને સંબોધન કર્યું, કોવિડ-૧૯ અંગે લોકોને શિક્ષિત કરવા બદલ ભારતીય મીડિયાને બિરદાવ્યું ન્યુ દિલ્હી તા. ૨૬ કેન્દ્રીયમંત્રી અનુરાગ ઠાકુરે...