Savera Gujarat

Category : વિદેશ

તાજા સમાચારભારતવિદેશ

ભારતીય સેના દ્વારા પકડાયેલ આતંકવાદી પાકિસ્તાનના પંજાબનો રહેવાસી 19 વર્ષનો છે

saveragujarat
છેલ્લા દસ દિવસમાં ભારતીય સેનાએ જમ્મુ -કાશ્મીરના ઉરી સેક્ટરમાં ઓપરેશનમાં સાત આતંકવાદીઓને ઠાર કર્યા છે અને આજે એક પાકિસ્તાની આતંકવાદીને જીવતો પકડી લેવામાં આવ્યો છે....
તાજા સમાચારભારતરાજકીયવિદેશ

PM મોદીએ કમલા હેરિસ સહિત દુનિયાનાં નેતાઓને આપી આ યાદગાર ભેટ, આ ભેટ પાછળ જોડાયેલું છે કાશી કનેક્શન

saveragujarat
વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકા (યુએસએ) ની મુલાકાતે છે અને ક્વાડ સમિટની બેઠકમાં પણ ભાગ લઇ રહ્યા છે. કોરોના કાળ બાદ આ તેમની...
તાજા સમાચારવિદેશ

શું તમે જાણો છો કે કયા દેશોમાં શ્રેષ્ઠ આરોગ્ય સંભાળ વ્યવસ્થા છે ? WHO એ જાહેર કરી ટોપ -10 દેશોની યાદી…

saveragujarat
કોરોના રોગચાળાની શરૂઆતથી, વિશ્વભરની સરકારોએ તેમના દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પરંતુ, તેમ છતાં, રોગચાળાના આ યુગમાં, આરોગ્ય સુવિધાઓ દરેકને...
તાજા સમાચારભારતરાજકીયવિદેશ

અમેરિકા જતી વખતે ફ્લાઇટમાં PM મોદી દેખાયા પેપર વર્ક કરતા, જુઓ લોકો એ કમેન્ટ કરી શું કહ્યું…

saveragujarat
વડાપ્રધાન મોદી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા છે. આ દરમિયાન, તે ક્વાડ નેતાઓ સાથેના શિખર સંમેલન ભાગ લેશે અને સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 76 માં સત્રને...
તાજા સમાચારવિદેશ

કેનેડાએ 5 મહિના પછી ભારતથી સીધી ફ્લાઇટ શરૂ કરી.

saveragujarat
નવી દિલ્હી: ભારત અને કેનેડા વચ્ચે લગભગ પાંચ મહિના બાદ સીધી કનેક્ટિવિટી ફરી શરૂ થઈ છે. એર કેનેડાએ નવી પ્રોટોકોલ સાથે દિલ્હી-ટોરોન્ટો નોનસ્ટોપ્સ ફરી શરૂ...
કરંટ અફેયરતાજા સમાચારવિદેશ

તાલિબાને મહિલાઓ વિરુદ્ધ ભર્યું મોટું પગલું, જુના મંત્રાલયને હટાવીને બનાવ્યું નવું મંત્રાલય…

saveragujarat
કાબુલ પર કબજો કર્યા બાદ અને સરકારમાં આવ્યાના માત્ર એક મહિના બાદ મહિલાઓના અધિકારો પર પ્રતિબંધ લાદવાની તાલિબાનની આ નવી ચાલ છે. તાલિબાને છોકરીઓ અને...
તાજા સમાચારવિદેશ

તાલિબાન મહિલાઓને ક્રિકેટ રમવાની મંજૂરી નહીં આપે તો અફઘાનિસ્તાનની પુરુષ ટીમ સામેની મેચ પણ રદઃ ઓસ્ટ્રેલિયા

saveragujarat
ઓસ્ટ્રેલિયા અને તાલિબાન વચ્ચે હવે ક્રિકેટના મુદ્દે ટકરાવના એંધાણ મળી રહ્યા છે. ઓસ્ટ્રેલિયા સ્પષ્ટપણે કહ્યુ છે કે, જો અફઘાનિસ્તાનમાં મહિલાઓને ક્રિકેટ રમવાની આઝાદી નહીં મળી...