છેલ્લા ૧.૫ દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે સરદાર સરોવર ડેમની ક્ષમતાથી બમણું પાણી એકત્ર થયું -મંત્રી ઋષિકેશ પટેલ
સવેરા ગુજરાત,અમદાવાદ ,તા.19 નર્મદાના કેચમેન્ટ વિસ્તાર, ઉપરવાસનો વરસાદ અને અન્ય રાજ્યમાંથી છોડાયેલ પાણી ઉપરાંત ૧૬ સપ્ટેમ્બરે સરદાર સરોવર ડેમમાં ૨૨ લાખ ક્યુસેક જેટલું પાણીનો આવરો...