Savera Gujarat

Category : Other

Other

તૃણમુલ કોંગ્રેસના નેતાની હત્યા બાદ પશ્ચીમ બંગાળમાં ભારે હિંસામાં 10ના મોત

saveragujarat
સવેરા ગુજરાત/કોલકાતા: પશ્ચીમ બંગાળમાં ફરી એકવખત હિંસા ભડકી ઉઠી છે. રાજ્યનાં બરસલગાંવ પંચાયતમાં તૃણમુલ કોંગ્રેસના નેતા અને ઉપપ્રમુખ ભાદુ શેખની હત્યા બાદ જબરી હિંસા ફાટી...
Other

આજે વિશ્વ જળ દિવસ : આઈજીઆરએસીના રિપોર્ટમાં પાણીની સમસ્યાનો ચોંકાવનારો ખુલાસો

saveragujarat
સવેરા ગુજરાત/નવીદિલ્હી:જળ જ જીવન છે પરંતુ હકીકત એ છે કે દુનિયાના 220 કરોડ લોકો પાસે પીવાનું સ્વચ્છ પાણી નથી. આજે વિશ્વ જલ દિવસ છે. ઈન્ટરનેશનલ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

અમદાવાદીઓને ૨૭૧ કરોડના વિકાસ પ્રકલ્પોની ભેટ ધરતા ભૂપેન્દ્ર પટેલ

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૨ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, દરેક નાગરિકને ‘ઘરનું ઘર’ મળી રહે તે માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સેવેલું સ્વપ્ન સાકાર...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

મોંઘવારીનો માર ઝીંલતી આમ પ્રજા આજથી ગેસ સિલિન્ડરના રૂા. ૫૦નો વધુ ભાવ વધારો ઝીંકાતાં

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૨૨ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં કમરતોડ વધારો કરવામાં આવ્યા છે. નવા ભાવ આજથી જ લાગૂ થઈ ગયા છે. ઘરેલુ એલપીજી સિલિન્ડરના...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

પાકિસ્તાનમાં હિન્દુ સગીરાની હત્યા ઃ સગીરાના તાબે ન થતાં માથામાં ગોળી મારી હત્યાં

saveragujarat
  સિંધ તા. ૨૨ પાકિસ્તાનમાં હિન્દુ મહિલાઓ સાથે જબરદસ્તી કરવાનો સિલસિલો સતત ચાલુ છે. પાકિસ્તાનથી એક હચમચાવી નાખે તેવી ઘટના સામે આવી છે. જેમાં અપહરણ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

એપ્રિલની પ્રારંભથી ગરમીનો પારો વધુ ઉચકાશે હવામાન વિભાગ

saveragujarat
નવી દિલ્હી, તા. ૨૨ અમદાવાદ, ગાંધીનગર ઉત્તર ગુજરાત સહિત શહેરોમાં હોળી પછી હાલ સવારે ઠંડુ વાતાવરણ રહે છે પણ બપોર સુધીમાં તાપમાન ૪૦ ડિગ્રીને આંબી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

ભારતના રશિયા તરફના ઝુકાવથી અમેરિકાના પ્રમુખ બાઇડેન સખ્ત નારાજ

saveragujarat
  નવી દિલ્હીઃ યુક્રેન યુદ્ધમાં રશિયા પરના પશ્ર્‌ચીમી દેશોના પ્રતિબંધોમાં અમેરિકાના તમામ સહયોગીઓ એકમાત્ર ભારત જ એક અપવાદ હોવાનું જણાવતા અમેરિકી રાષ્ટ્રવડા જાે બાઈડને એવું...
Other

અમદાવાદમાં થયેલા પાટીદાર આંદોલનના ૧૦ કેસ પરત ખેંચાયા

saveragujarat
સવેરા ગુજરાત/ગાંધીનગર:૨૦૧૫માં રાજ્યમાં થયેલા પાટીદાર અનામત આંદોલન વખતે અમદાવાદમાં થયેલા ૧૦ જેટલા કેસ પરત ખેંચી લેવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. ટીવી રિપોર્ટ્‌સ અનુસાર, અમદાવાદના...
Other

પેપર તંગીને લીધે શ્રીલંકામાં શાળાની પરીક્ષા રદ કરાઈ

saveragujarat
સવેરા ગુજરાત/કોલંબો:ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાની સ્થિતિ વધુને વધુ ખરાબ બની રહી છે. સ્થિતિ એ હદે ગંભીર છે કે, પેપરની તંગીના કારણે શ્રીલંકાએ...
Other

જીએસટીનો ૧૨-૧૮ ટકાનો સ્લેબ મર્જ કરવાની શક્યતા

saveragujarat
સવેરા ગુજરાત/નવી દિલ્હી:જીએસટીના રેટ સ્ટ્રક્ચરમાં થોડા જ સમયમાં મોટા ફેરફાર થવાની શક્યતા છે. તે પ્રમાણે ૧૨ ટકા અને ૧૮ ટકાના સ્લેબને મર્જ કરીને ૧૫ ટકાનો...