Savera Gujarat

Category : વિદેશ

Otherકરંટ અફેયરતાજા સમાચારભારતવિદેશ

૩૫ લોકો ફેક ડૉક્યુમેન્ટ્‌સ પર અમેરિકા ગયા હોવાની આશંકા

saveragujarat
અમદાવાદ,તા.૧૭ કેનેડા પહોંચ્યા બાદ ગેરકાયદે બોર્ડર ક્રોસ કરવાના પ્રયાસમાં કાતિલ ઠંડીમાં થીજીને મોતને ભેટેલા ડીંગુચાના એક જ પરિવારના ચાર લોકોના મોત થયા બાદ પણ લોકોનો...
Otherકરંટ અફેયરતાજા સમાચારવિદેશ

સોમાલિયાના મોગાદિશુની હોટલમાં આતંકવાદી હુમલામાં ૧૦નાં મોત

saveragujarat
મોગાદિશુ, તા.૨૦ સોમાલિયા ખાતે આતંકવાદી જૂથ અલ-શબાબના બંદૂકધારીઓએ એક હોટલ પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં ૧૦ લોકોના મોત થયા છે જ્યારે લગભગ ૯ લોકોને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

રાહુલ ગાંધીની સતત ત્રીજા દિવસે પણ ઇડી દ્વારા પૂછપરછ ઃ કોંગી આગેવાન અને કાર્યકરોએ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યોં

saveragujarat
નવીદિલ્હી,તા.૧૫ નેશનલ હેરોલ્ડ પ્રકરણમાં ઈડીએ આજે સતત ત્રીજા દિવસે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પૂછપરછ હાથ ધરી હતી તો.બીજી બાજુ રાહુલ ગાંધીજી ઈડી દ્વારા પૂછપરછના વિરોધમાં...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

, અમદાવાદ માં ઈન્ડિયન નેશનલ સેન્ટર ફોર સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશનના મુખ્યાલયનું ઉદ્‌ઘાટન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી

saveragujarat
  સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૧૦ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આજે શુક્રવારે તેમણે ગુજરાતને વધુ એક ભેટ આપી છે. અમદાવાદમાં તેમણે ૈંદ્ગ-જીઁછઝ્રી સેન્ટરનું ઉદ્ધાટન...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં થયેલા ભાવ વધારાના પગલે મે માસમાં ૧૬ ટકા ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો

saveragujarat
મુંબઇ,તા.4 દેશમાં શાકભાજીથી માંડીને અનાજ કઠોળ સુધીની તમામ ચીજોમાં બેફામ મોંઘવારીને રોકવા માટે કેન્દ્ર સરકારે તાજેતરમાં અનેક પગલા લીધા બાદ થોડી રાહત થવા લાગી હોવા...
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

વિવાદોથી ઘેરાયેલા ભરતસિંહ સોલંકીએ આખરે પત્રકાર પરિષદમાં વાયરલ વિડીયો અંગે ખુલાસો કરી કેટલાક સમય માટે રાજકિય આરામ ફરમાવવાની જાહેરાત કરી

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ,તા. ૩ કોંગ્રેસના સિનિયર નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ભરતસિંહ સોલંકીને પરસ્ત્રી સાથે પકડીને તેમના પત્ની રેશ્મા પટેલે હંગામો સર્જયા બાદ ઉભા થયેલા...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશસમાજ કલ્યાણ

શ્રમિકોની ચોપાલ આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરાઇ

saveragujarat
સવેરા ગુજરાત, અમદાવાદ તા. ૦૩ શ્રમ અને રોજગાર મંત્રાલય ભારત સરકાર તેમજ અમદાવાદના ઉપક્રમે રાષ્ટ્રીય શ્રમિક અને વિકાસ બોર્ડ તેમજ માતૃ ચરણ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

દેશમાં યુપીઆઈથી રેકોર્ડબ્રેક રૂા. ૧૦.૪૧ લાખ કરોડના વ્યવહાર ડિજીટલ યુગમાં સતત વૃદ્ધિ

saveragujarat
  નવીદિલ્હી,તા. ૩ દેશમાં ડીજીટલ વ્યવહારોમાં સતત વૃધ્ધિ થઇ રહી છે અને મે મહિનામાં રેકોર્ડબ્રેક સંખ્યામાં ડીજીટલ ચૂકવણા થયા હોવાનું જાહેર થયું છે. સૌથી વધુ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરમત ગમતવિદેશ

પરવાનગી વિના રેલી કાઢવાના મુદ્દે વડગામના ધારાસભ્યને ગુજરાત ન છોડવા મહેસાણા કોર્ટે આદેશ આપ્યો

saveragujarat
સવેરા ગુજરાત, મહેસાણા તા. ૦૩ વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને ગુજરાત છોડવા ઉપર પ્રતિબંધ મુકતો આદેશ મહેસાણા સેશન્સ કોર્ટે કર્યો છે. હવે કોર્ટની પરવાનગી વગર તે...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીયવિદેશ

કલોલ ઇફકોના નેનો યુરિયા પ્લાન્ટની નિરીક્ષણ મુલાકાત લેતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

saveragujarat
રૂ. ૧૭પ કરોડના રોકાણથી કાર્યરત નેનો યુરિયા પ્લાન્ટ પ૦૦ મિ.લી ની રોજની ૧.પ લાખ બોટલનું ઉત્પાદન કરે છે સવેરા ગુજરાત, કલોલ તા. ૦૨ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...