Savera Gujarat

Tag સરકાર

તાજા સમાચારભારત

હવાઈ યાત્રાને લઈને સરકારે લીધો મોટો નિર્ણય, હવે 18 ઓક્ટબરથી સંપૂર્ણ યાત્રી ક્ષમતા સાથે ઉડશે ફ્લાઈટ…

saveragujarat
હવાઈ ​​સેવાઓ અંગે સરકારના તાજેતરના નિવેદન અનુસાર, 18 ઓક્ટોબર, 2021 થી તમામ એરલાઇન્સ 100 ટકા ક્ષમતા સાથે સ્થાનિક માર્ગો પર કામગીરી ચાલુ રાખી શકશે. ડોમેસ્ટિક...
તાજા સમાચારભારતરાજકીય

નવરાત્રી તહેવારને લઈને સરકારે જાહેર કરી નવી ગાઈડલાઈન…

saveragujarat
આવતીકાલથી નવરાત્રી શરૂ થશે. 9 દિવસ સુધી ચાલતા આ તહેવારમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. ત્યારે આ વખતે ગરબાની મંજૂરી મળતા ખેલૈયાઓમાં...
તાજા સમાચારભારત

શ્રધ્ધાળુઓ માટે રાહતના સમાચાર, હવે થી ચારધામ યાત્રા પર કોઈપણ જઈ શકશે સરકારે લિમિટ હટાવી દીધી…

saveragujarat
હવે જ્યારે કોરોનાની બીજી લહેર નું જોખમ ઓછું થઈ ગયું છે, હવે ગમે તેટલા ભક્તો ચાર ધામની યાત્રા કરી શકે છે. ઉત્તરાખંડ હાઈકોર્ટે ભક્તોની સંખ્યા...
તાજા સમાચારભારત

સરકારે ફરી ડ્રાઈવિંગ લાયસન્સની મુદત 31 ઓકટોબર સુધી લંબાવી…

saveragujarat
કેન્દ્રએ મોટ૨ વ્હીકલનાં દસ્તાવેજો જેમ કે ડ્રાઈવીંગ લાયસન્સ સહિત ફિટનેસ, પ૨મીટ, નોંધણી માન્યતા ૩૧ ઓકટોબ૨ સુધી લંબાવી દીધી છે અને માર્ગ પરીવહન અને ૨ાજય માર્ગ...
તાજા સમાચારભારતરાજકીય

સપ્ટેમ્બર મહિનામાં સરકારને થયું GST નું બમ્પર કલેક્શન, જાણો આ રાજ્યએ કરાવી સૌથી વધુ આવક…

saveragujarat
ઓગસ્ટ મહિનાના મુકાબલે સપ્ટેમ્બર મહિનામાં GST કલેક્શનને લઈને સરકારને રાહત થાય તેવા આંકડા સામે આવ્યા છે. સપ્ટેમ્બર મહિનામાં સરકારનુ GST કલેક્શન 1.17 લાખ કરોડ રૂપિયા...
તાજા સમાચારભારતરાજકીય

મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સરકારના મંત્રીઓની કરાઈ ખાતાની ફાળવણી, જાણો ક્યાં મંત્રીઓને ક્યું ખાતું સોંપવામાં આવ્યું…

saveragujarat
ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળે ગુરુવારે બપોરે 1.30 કલાકે રાજભવન ખાતે નવા મંત્રીમંડળની શપથવિધી યોજાઈ હતી. જેમાં ‘નો રિપીટ’ થિયરી અપનાવીને તમામ જૂના મંત્રીઓને કેબિનેટમાં પડતા મૂકવામાં...