Savera Gujarat

Category : ભારત

Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દ્વારા પૌરાણિક નગરી વડનગરમાં દ્વિદિવસીય શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી મુખવાણી – રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સહ વચનામૃત, શ્રી સ્વામિનારાયણ ગાદી ગ્રંથની પારાયણની ભવ્યતાતિભવ્ય ઉજવણી

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૩ ગુજરાતના પ્રાચીન વારસાની આબેહૂબ પ્રતિકૃતિ એટલે ઉત્તર ગુજરાતનું ઐતિહાસિક પૌરાણિક નગર વડનગર શહેર. લોકો વડનગરને ગુજરાતની કાશી અને ઉજ્જૈન તરીકે પણ ઓળખે...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જાન્યુઆરીમાં વ્યાજખોરો સામે રાજ્યમાં ૮૪૭ એફઆઈઆર

saveragujarat
સવેરા ગુજરાત ,ગાંધીનગર, તા.૩ ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજ દરે રૂપિયાનુ ધિરાણ કરી સામાન્ય નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાની તેમજ ધાક ધમકી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૯૧૦ અને નિફ્ટીમાં ૨૪૪ પોઈન્ટનો ઊછાળો જાેવાયો

saveragujarat
મુંબઈ, તા.૩ અદાણી ગ્રૂપના ધબડકાના કારણે શેરબજાર પર થોડા સમય માટે બેયર્સનું નિયંત્રણ દેખાઈ રહ્યું હતું. પરંતુ સપ્તાહના છેલ્લા સત્રમાં બુલ્સે દલાલ સ્ટ્રીટ પર કબજાે...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડોદરામાં ખોટા દસ્તાવેજથી મકાન વેચનારા ચાર ઝડપાયા

saveragujarat
સવેરા ગુજરાત,વડોદરા, તા.૩ વડોદરા શહેરના છાણી વિસ્તારમાં ગીરીરાજ કો-ઓ. હા. સો. લિ. ખાતે આવેલ મકાન માલકની જાણ બહાર બારોબાર મકાન માલિકના ભળતા નામે બોગસ માલિક...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

આઈસ ફેક્ટરીમાંથી મોડી રાત્રે ગેસ લીક થઈને રહેણાંક વિસ્તારોમાં પ્રસર્યો

saveragujarat
સવેરા ગુજરાત,નવસારી, તા.૩ ગણદેવી તાલુકાના બીલીમોરામાં ગેસ લીકેજની ઘટના બની છે. એમોનિયા ગેસ લીકેજ થવાથી ૪૦થી વધારે લોકોને અસર થઈ છે. આ ઘટનામાં એક વ્યક્તિને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જાેગીન્દર શર્માએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

saveragujarat
રોહતક, તા.૩ ભારતીય ટીમે વર્ષ ૨૦૦૭માં મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં પહેલો ટી૨૦ વર્લ્ડ કપ જીત્યો હતો. આજે પણ ૨૦૦૭ના વર્લ્ડ કપની ફાઈનલનો હીરો જાેગીન્દર શર્મા...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમૂલના દૂધના ભાવમાં ૩ રૂપિયા સુઘીનો વધારો

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૩ અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. જેના કારણે આમ આદમી વધુ એક ફટકો લાગ્યો છે. દૂધના ભાવમાં ૩ રૂપિયા સુઘીનો વધારો કરવામાં...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સુપ્રીમ કોર્ટનો આદેશ : બાળક દત્તક લઈ શકશે ઈચ્છુક દંપતી

saveragujarat
નવી દિલ્હી,તા.૩ સુપ્રીમ કોર્ટે ૨૦ વર્ષની એક અપરિણીત યુવતીની એમ્સમાં ડિલીવરી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમે કહ્યું છે કે, ડિલીવરી પછી બાળકને તેને દત્તક લેવા...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જામીન માટે પૈસાના અભાવે જેલમાં સબડતા ગરીબ કેદીઓને મોટી રાહત

saveragujarat
નવી દિલ્હી તા.1 : કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને આજે જાહેર કરેલા બજેટમાં વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે ખાસ રાહતો જાહેર કરી છે. સાથે સાથે જમીનના...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

UnionBudget2023 : વ્યાપાર-ઉદ્યોગ માટે ‘પાન’ હવે આઈડી

saveragujarat
નવી દિલ્હી: દેશમાં ઈઝ ઓફ ડુઈંગ બીઝનેસની પ્રક્રિયામાં આગળ વધતા મોદી સરકારે હવે વ્યાપાર-ઉદ્યોગની આમ આદમી માટે કેવાયસી (નો-યોર-કસ્ટમર્સ) યોજનાને સરળ કરવાની જાહેરાત કરી છે....