Savera Gujarat

Category : ભારત

Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

‘શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ’ અંતર્ગત જિલ્લા કલેક્ટર આનંદ પટેલે માં અંબાના જયઘોષ સાથે પાલનપુર ખાતેથી શક્તિરથને પ્રસ્થાન કરાવ્યું

saveragujarat
સવેરા ગુજરાત,અંબાજી, તા.૭ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગામેગામ ફરી શક્તિરથ “શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ”નો પ્રચાર પ્રસાર કરશે.આગામી વર્ષોમાં પરિક્રમા મહોત્સવમાં સ્વયંભૂ લોકો જાેડાય એ પ્રકારનું...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ગયા વર્ષનું લસણ પાણીના ભાવે ખેડૂતો વેચી રહ્યા છે

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૭ હાલ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે. સૌથી વધુ રાજકોટ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લસણની હજારો...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાજ્યભરમાં અત્યારથી થવા લાગ્યો ગરમીનો અનુભવ

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૭ શહેર સહિત રાજ્યભરમાં છેલ્લા એક-બે દિવસથી ઠંડીનું પ્રમાણ ઘટી ગયું છે અને આગામી થોડા જ દિવસમાં સત્તાવાર રીતે ગરમીનું આગમન થઈ જશે...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ઓસ્ટ્રે્‌લિયાના વિશ્વ વિજેતા કેપ્ટન આરોન ફિંચે લીધો સંન્યાસ

saveragujarat
નવી દિલ્હી, તા.૭ બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમ તૈયારી કરી રહી છે અને સીરિઝનો પહેલો મુકાબલો ૯ ફેબ્રુઆરીના રોજ નાગપુરમાં રમાશે. એના...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દૂધ ઉત્પાદન વધારવા શરૂ કરાયો અનોખો પ્રોજેક્ટ

saveragujarat
સવેરા ગુજરાત,રાજકોટ, તા.૭ સામાન્ય રીતે જે મહિલાને કુદરતી રીતે ગર્ભ નથી રહેતો તે સંતાન સુખ મેળવવા માટે ઈન-વિટ્રો ફર્ટિલાઈઝેશન અને સરોગસીનો સહારો લે છે. પરંતુ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

તુર્કી-સીરિયામાં વિનાશક ભૂકંપથી અત્યાર સુધીમાં ૪૦૦૦ થી વધુનાં મોત

saveragujarat
અંકારા,તા.૭ તુર્કી અને સીરિયામાં સોમવારે આવેલા ભૂકંપથી અત્યાર સુધીમાં ૪૦૦૦થી વધુ લોકોનાં મોત થયા છે. ત્રણ મોટા ભૂકંપ બાદ તુર્કી અને સીરિયામાં ભારે તબાહી સર્જાઈ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

જંત્રી મામલે રાજ્યના બિલ્ડર પ્રતિનિધિમંડળનીCM સાથે બેઠક

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૬ જંત્રી વધારા બાદ રાજ્યના ડેવલપર પ્રતિનિધિ મંડળ મુખ્યમંત્રીને મળ્યું હતું. મુખ્યમંત્રી સાથે બિલ્ડરોએ બેઠક યોજી હતી. જે બાદ બિલ્ડર્સનું કહેવું છે કે,...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દિલ્હીમાં ફરી એમસીડીની ચૂંટણી રદ કરવામાં આવી

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૬ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી યોજાઈ રહી છે. સતત બે વખત ચૂંટણી મોકૂફ કર્યા બાદ આ ત્રીજી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અંબાજીમાં ૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન યોજાનાર શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા પથનું નિરીક્ષણ કરતા કલેક્ટર

saveragujarat
સવેરા ગુજરાત અંબાજી:, તા.6   અંબાજી: રાજ્ય સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિધ્ધ યાત્રાધામ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

તૂર્કીમાં ભૂકંપના આંચકાથી ૧૩૦૦થી વધુનાં મોત,હજારથી વધારે ઘાયલ

saveragujarat
સવેરા ગુજરાત,અંકારા, તા.૬ તૂર્કીમાં આજે ભુકંપના આંચકાઓ ઉપર આંચકાઓ આવી રહ્યા છે. તુર્કી અને સીરિયામાં આજે ૧૨ કલાકની અંતર બીજાે જાેરદાર ભૂકંપનો આંચકો અનુભવાયો છે....