Savera Gujarat

Category : ભારત

Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

દેશ દરેક ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે, કેટલાક તેને સ્વિકારી શકતા નથી : મોદી

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૮ સંસદના બજેટ સત્રની કાર્યવાહીનો આજે સાતમો દિવસ છે. બજેટ સત્રના સાતમા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિના અભિભાષણ પર આભાર પ્રસ્તાવ પર...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદ નિકોલ કેસમાં હાર્દિક પટેલની ગેરહાજરી

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૮ હાર્દિક પટેલ અને પોલીસ વચ્ચે માથાકૂટ કેસમાં ગ્રામ્ય કોર્ટમાં હાર્દિક પટેલ ગેરહાજર રહેતા કોર્ટે ટકોર કરી છે. માથાકૂટને લઇ ચાલતા કેસમાં હાજર ન...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમદાવાદમાં ૪ દિવસમાં સ્વાઈન ફ્લૂના ૨૯ કેસ, રાજકોટમાં વાયરલના કેસ વધ્યા

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૮ ગુજરાતમાં શિયાળો હવે વિદાય લેવા તરફ છે. ત્યારે હવે ધીમે ધીમે તાપમાનમાં પણ વધારો નોંધાતો જઇ રહ્યો છે. રાજ્યમાં હાલ એવી ઋતુ...
Otherતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૩૭૮, નિફ્ટીમાં ૧૫૦ પોઈન્ટનો ઊછાળો જાેવા મળ્યો

saveragujarat
મુંબઈ, તા.૮ ભારતીય રિઝર્વ બેંક દ્વારા વ્યાપકપણે અપેક્ષિત રેપો રેટમાં વધારો કર્યા બાદ બુધવારે ભારતીય શેરબજારમાં તેજી જાેવા મળી હતી. સેન્ટ્રલ બેંકે અર્થશાસ્ત્રીઓની અપેક્ષા અનુસાર...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અમેઠીની પ્રજાએ રાહુલને જાદુ બતાવ્યો હતો : સ્મૃતી ઈરાની

saveragujarat
નવી દિલ્હી, તા.૮ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના નેતા સ્મૃતિ ઈરાનીએ મંગળવારે ગાંધી પરિવાર પર ઉત્તર...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભરબજારે તલવાર-છરીના ઘા મારી યુવકની હત્યા કરાઇ

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૮ કાલુપુર પોલીસ ચોકીથી ગણતરીના ડગલા દુર સમી સાંજે એક યુવક પર તીક્ષણ હથિયારના ઘા ઝીકવામાં આવ્યા હતા, જેમાં યુવકનું ઘટના સ્થળે જ મૃત્યુ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અદાણી વિલ્મરની ડિલરશીપ આપવાનું કહીને છેતરપિંડી

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૮ અદાણી ગ્રુપની FMGC કંપની અદાણી વિલ્મરના લીગલ સેલના એક આસિસ્ટન્ટ મેનેજરે સોમવારે ત્રણ શખસો વિરુદ્ધ અદાણી વિલ્મર ડિલરશીપનું વચન આપીને છેતરપિંડી કરવા...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ બનશે વેધર સ્ટેશન

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૮ સતત બદલાતા મોસમના મિજાજ સામે હવામાનની આગાહી હવે જરૂરી બની ગઈ છે. ઠંડીમાં વરસાદ પડે, ગરમીમાં માવઠું પડે, તો અચાનક ઠંડી વઘઘટ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

અદાણી વિશ્વના અમીરોની યાદીમાં ૬૦૯માં નંબરે હતા,હવે બીજા નંબર પર કેવી રીતે આવ્યા

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૭ ભારત જાેડો યાત્રાના સમાપન બાદ રાહુલ ગાંધી ફરી ગૃહની કામગીરીમાં સક્રિય દેખાયા હત. આજે તેમણે લોકસભામાં સંબોધન કર્યું હતું. રાહુલ ગાંધીએ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ધોરડોમાં જી-૨૦ ટુરિઝમ વર્કિંગ ગ્રુપની બેઠકમાં સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી વિદેશી મહાનુભાવો અભિભૂત

saveragujarat
સવેરા ગુજરાત,કચ્છ, તા.૭ રંગારંગ કાર્યક્રમોના માધ્યમથી રજૂ થઈ ગુજરાતની સંસ્કૃતિઃ “વસુધૈવ કુટુમ્બકમ” નૃત્ય છવાયું.મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ ની પ્રેરક ઉપસ્થિતિ.કચ્છના ધોરડોમાં જી-૨૦ની ટુરિઝમ...