Savera Gujarat
Other

માનાવ અધિકાર ગ્રૃપ દ્વારા ખ્રિસ્તી ધર્મના વડા રત્નાસ્વામિના જન્મદિન નિમીતે કોમી એકતા અને સદભાવનાથી કરવમા આવી ઉજવણી.

સવેરા ગુજરાત:-   માનવ અધિકાર ગ્રૃપના પ્રમુખ જ્યોર્જ ડાયસ એક અખબારી નિવેદન મા જણાવી રહ્યાં છે કે ખ્રિસ્તી ધર્મના વડા બિશપ રત્નાસ્વામિનો જન્મ 10 ફેબ્રૃઆરી 1961 તમિલ્નાડુમા થયો હતો. તેમના 61 મા જન્મદીને કોમી એકતા અને સદભાવનાથી કરવામા આવી હતી .બિશપ હાઉસ સેંન્ટ ઝેવિયર્સ કેમ્પસ મિર્ઝાપુર ખાતે જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા , પુર્વ મ્યુ. જ્યોર્ઝ ડાયસ, પંડીત અશોક શાશ્ત્રી, કાલીઅપ્પન મુદલીયાર, ડોલીબેન દવે , યશ ચૌધરી , સંજય મેકવાન, કુંજન રઠોડ, ફૈસલઅલી સિદ્દીકી, સતપાલસિંગ ગીલ , અતિશ પંચોલી વગેરે મોટી સંખ્યામા ઉપસ્થીત રહ્યાં હતા અને બિશપ રત્નાસ્વામિને જન્મદિનની શુભેચ્છા પઠવી તેઓ  નિરોગી રહે  તંદુરસ્ત અને દિર્ઘાયુ બને તે માટે સર્વ ધર્મ પ્રાર્થના યોજવામા આવી હતી

 


Related posts

અમદાવાદમાં વધતા જતા સાયબર ક્રાઈમના ગુનાઓને અંકુશમાં લેવા વધુ સતર્ક બની

saveragujarat

ઈડર ૧૪ કરોડના ભ્રષ્ટાચારની વાતો પોકળ,સહકારી જીનની હાલની વ્યવસ્થાપક કમિટીને ક્લિનચીટ આપતાં અધિક રજીસ્ટ્રાર

saveragujarat

લાંબા સમયથી સીબીઆઇ સાથે સંતાકૂકડી રમતાં આઇએએસ અધિકારી કે.રાજેશ આખરે ધરપકડ

saveragujarat

Leave a Comment