મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને કરી ટકોર, અહીં વિકાસ બરાબર કરજો, અહી મારું સાસરું છે…
મહેસાણાના સાલડી ગામમાં સમ્માન સમારોહ દરમિયાન ભૂપેન્દ્ર પટેલે પોતાની આગવી શૈલીમાં હળવી ટીખળ કરતા અધિકારીઓને ટકોર કરી હતી. સંબોધન દરમિયાન મુખ્યમંત્રીએ કહ્યું કે વિકાસ બરાબર...