Savera Gujarat

Category : કરંટ અફેયર

Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહથી ગરમી જાેર પકડશે અને મહત્તમ તાપમાન ૩૬ ડિગ્રીની આસપાસ પહોંચશે

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૮ હવામાન વિભાગનું માનવું છે કે, આગામી ચાર દિવસ મહત્તમ અને લઘુત્તમ તાપમાન યથાવત રહેશે. તેમજ એક દિવસમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા મુકેશ અંબાણી, ૧.૫૧ કરોડ રૂપિયાનું દાન કર્યુ

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૮ મહાશિવરાત્રીના દિવસે સામાન્ય માણસોથી લઈને સાધુ, સંતો સહિતના દરેક જીવ શિવની પૂજા, અર્ચના કરતા હોય છે. આજના મહાશિવરાત્રીના દિવસે શિવાલયમાં શિવજીના દર્શન કરવા...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

યુએન મહેતા હોસ્પિ.ના તબીબ દ્વરા મહિલા સાથે અભદ્ર વર્તન

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ,તા.૧૮ અમદાવાદની ફેમસ યુએન મહેતા હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. હોસ્પિટલના સીનિયર તબીબ સામે મહિલા સ્ટાફે ભયંકર મોટા આક્ષેપ લગાવ્યા હોવાનું સામે આવ્યું છે....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભાજપને હરાવવા કોંગ્રેસ વિપક્ષને એકજૂટ કરવા પ્રયાસ કરેઃ નિતિશ

saveragujarat
નવી દિલ્હી, તા.૧૮ દેશમાં આગામી ૨૦૨૪ની લોકસભા ચૂંટણી અંગે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે ભારત જાેડો યાત્રા બાદ હવે કોંગ્રેસ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

તલાટીની ભરતી પરીક્ષા બે તબક્કામાં યોજાય તેવી વકી

saveragujarat
સવેરા ગુજરાત,ગાંધીનગર, તા.૧૮ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા બે દિવસ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષા માટેની સંભવિત તારીખ જાહેર કરવામાં આવી હતી. જે બાબતે ગઈકાલ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારત એક મોટા ટેલિકોમ ટેકનોલોજી નિકાસકાર તરીકે ઉભરી આવશે : વૈષ્ણવ

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૧૮ કેન્દ્રીય ટેલિકોમ મંત્રી અશ્વિની વૈષ્ણવે શનિવારે કહ્યું કે ભારતે સ્વદેશી ૪ય્/૫ય્ ટેક્નોલોજી વડે પોતાની તાકાત સાબિત કરી છે. તેમણે કહ્યું કે...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બીબીસીની ઓફિસમાં આવકવેરા વિભાગનો સર્વે આખરે પૂર્ણ થયો

saveragujarat
નવી દિલ્હી,તા.૧૭ BBC ઓફિસોમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટના સર્વેની કામગીરી ગુરુવારે (૧૬ ફેબ્રુઆરી) પૂર્ણ થઇ હતી. આવકવેરા વિભાગની ટીમો દિલ્હી-મુંબઈની ઓફિસોમાંથી બહાર નીકળી ગઇ હતી. કથિત...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

બાગેશ્વરધામ બાબાના દરબારમાં અરજી લગાવવા ગયેલી મહિલાનું મોત

saveragujarat
છતરપુર, તા.૧૭ છતરપુરના બાગેશ્વર ધામમાં એક મહિલાનું મોત થઈ ગયું છે. મહિલા પતિ સાથે બાગેશ્વર ધામમાં ચાલી રહેલા મહાયજ્ઞ અને દિવ્ય દરબારમાં સામેલ થવા આવી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

વડોદરામાં ૧૭.૫ કિલો સોનાથી સ્વર્ણિમ થઈ મહાદેવની મૂર્તિ

saveragujarat
સવેરા ગુજરાત,વડોદરા, તા.૧૭ ગુજરાતના વડોદરા શહેરના મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં સોનાથી મઢેલા સર્વેશ્વર મહાદેવની પ્રતિમા તૈયાર થઈ ગઈ છે. તળાવની વચ્ચે ૧૧૧ ફૂટ ઊંચી શિવજીની...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

માસૂમને ર્નિદયતાથી મારવા બદલ આયાને ૪ વર્ષ જેલની સજા ફટકારી

saveragujarat
સવેરા ગુજરાત,સુરત,તા.૧૭ સુરત શહેરના રાંદેર વિસ્તારમાં ૮ મહિના પહેલાં બનેલી એક ઘટનામાં માસૂમ બાળકને ર્નિદયતાથી માર મારવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે પોલીસ ફરિયાદ દાખલ...