Savera Gujarat

Category : તાજા સમાચાર

Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે ૧૦૦૦ રૂપિયા મળશે

saveragujarat
ચેન્નાઈ, તા.૨૮ રાશન કાર્ડ ધારકો માટે એક મોટો સમાચાર આવી રહ્યા છે. જાે આપની પાસે રાશન કાર્ડ છે, તો હવે સરકાર તરફથી આપને જાન્યુઆરી મહિનામાં...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રેગિંગથી કંટાળીને બીજે મેડિકલ કોલેજના છ વિદ્યાર્થીઓએ ફરિયાદ કરી

saveragujarat
સવેરા ગુજરાત અમદાવાદ, તા.૨૮ બીજે મેડિકલ કોલેજના છ વિદ્યાર્થીઓએ ફરિયાદ નોંધાવી છે કે પાછલા ઘણાં મહિનાઓથી ત્રણ સીનિયર વિદ્યાર્થીઓ દ્વારા તેમને માર મારવામાં આવે છે....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં ૧૭ અને નિફ્ટીમાં ૧૦ પોઈન્ટનો ઘટાડો થયો

saveragujarat
મુંબઈ, તા.૨૮ મિશ્ર વૈશ્વિક વલણ અને વિદેશી ભંડોળના પ્રવાહ વચ્ચે સતત બે દિવસની તેજી પછી રોકાણકારો દ્વારા પ્રોફિટ-બુકિંગને કારણે બુધવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ અને...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સમગ્ર દુનિયામાં કોરોના તબાહી મચાવશે, લાખો લોકોના થશે મોત

saveragujarat
નવી દિલ્હી,તા.૨૮ ચીનમાં કોરોનાની વધતી સ્પિડને જાેતા ફરી એક વાર મહામારીનો ડર સતાવી રહ્યો છે. ઝડપથી ફેલાઈ રહેલા વાયરસે સમગ્ર દુનિયાની ચિંતા વધારી દીધી છે....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબીમાં “શ્રી મુક્તજીવન સ્વામીબાપા પૂર્વ આફ્રિકા પદાર્પણ અમૃત મહોત્સવ તથા શ્રી ઘનશ્યામ મહારાજ ૭૦ મો પ્રતિષ્ઠોત્સવ” (પંયદિનોત્સવ)નો આચાર્ય જ્ઞાનમહોદધિ શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં તથા ડેપ્યુટી ગવર્નર જેમ્સ મુચીરી નૈરોબીની ઉપસ્થિતિમાં પરમ ઉલ્લાસભેર ઉજવાયો .

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૮ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન – શ્રી સ્વામિનારાયણ મંદિર, નાઈરોબી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મંદિર એટલે ભગવાનને રહેવાનું સ્થાન. મંદિર આધ્યાત્મિક,...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

મોદી અમદાવાદ દોડી આવ્યા, માતાના તમામ રિપોર્ટ નોર્મલ

saveragujarat
સવેરા ગુજરાત,અમદાવાદ, તા.૨૮ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત લથડતા તેમને અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

ભારતની ચિંતા વધી, વિદેશથી આવતા મુસાફરોમાં ૩૯ કોવિડ પોઝિટીવ

saveragujarat
સવેરા ગુજરાત,નવી દિલ્હી, તા.૨૮ ભારત સરકારે ૨૪ ડિસેમ્બરથી કોરોનાવાયરસ માટે દેશના તમામ એરપોર્ટ પર આવતા આંતરરાષ્ટ્રીય મુસાફરોનું ઝડપી પરીક્ષણ શરૂ કર્યું છે. આ દરમિયાન કુલ...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સાપ્તાહિક કોરોના વાયરસના કેસોમાં ૧૧%નો ઉછાળો

saveragujarat
નવી દિલ્હી, તા.૨૭ ફરી એકવાર દેશભરમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારવામાં આવ્યું છે. વિદેશથી આવતા મુસાફરોની ઝડપી કોરોના તપાસ તમામ રાજ્યોના એરપોર્ટ પર સતત કરવામાં આવી રહી...
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરતા સલમાન ખુર્શીદ

saveragujarat
મુરાદાબાદ, તા.૨૭ કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદના એક નિવેદનથી વિવાદ સર્જાયો છે. ખુર્શીદે રાહુલ ગાંધીની તુલના ભગવાન રામ સાથે કરી અને કોંગ્રેસના કાર્યકરોને ભરત ગણાવ્યા હતા....
Otherકરંટ અફેયરતાજા સમાચારભારત

સેન્સેક્સમાં૩૬૧ અને નિફ્ટીમાં ૧૧૮ પોઈન્ટનો વધારો થયો

saveragujarat
મુંબઈ, તા.૨૭ ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજી જાેવા મળી. ગઈકાલના ઉછાળા બાદ આજે પણ શેરબજાર વધારા સાથે બંધ રહ્યું. બે દિવસમાં સેન્સેક્સમાં ૧૦૦૦ પોઇન્ટનો...