યાત્રાધામ અંબાજી થી અંબિકા રથ નું પ્રસ્થાન માઁ અંબા નું તેંડુ માતાજીના ધામમાં આવવા ભક્તોને નિમંત્રણ પાઠવશે
સવેરા ગુજરાત, અંબાજી તા 25 ગુજરાતનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોને આસ્થા નું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે આજે...