Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારભારતરાજકીય

જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી ગુજરાત રાજ્યના અધ્યક્ષ તરીકે નિમણૂક

સવેરા ગુજરાત,દિલ્હી ,તા.15

દિલ્હી: આજે રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી, ભારત સરકાર, માનનીય પશુપતિ કુમાર પારસ , ઓલ મીડિયા કાઉન્સિલના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્ઞાનેન્દ્ર વિશ્વકર્માની રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટી ગુજરાત રાજ્યના અધ્યક્ષ પદ માટે નામાંકન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના મહામંત્રી રામ સિંહ  દલિત સેનાના રાષ્ટ્રીય ખજાનચી  જિયાલાલ જી, રાષ્ટ્રીય લોક જનશક્તિ પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી જોસેફ જી સલીમ ઘાંચી, મનોજ જોષી ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ભાજપ મુદ્દા પર ઢાંકપિછોડો કરી રહ્યું હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

saveragujarat

અંબાજી-દાંતા વિધાનસભા સીટ માટે ભાજપ માં થી ડો. હેમરાજ રાણા સહિત 17 ઉમેદવારો એ નિરિક્ષકો સમક્ષ નોંધાવી દાવેદારી

saveragujarat

પ્રદીપ પરમાર ને મંત્રીમંડળમાં સ્થાન મળતા ના બીજા જ દિવસે બનાસકાંઠાની મુલાકાતે…

saveragujarat

Leave a Comment