Savera Gujarat
કરંટ અફેયરતાજા સમાચારરાજકીય

અંબાજી-દાંતા વિધાનસભા સીટ માટે ભાજપ માં થી ડો. હેમરાજ રાણા સહિત 17 ઉમેદવારો એ નિરિક્ષકો સમક્ષ નોંધાવી દાવેદારી

સવેરા ગુજરાત,  તા. ૨8 અંબાજી

વિધાનસભા ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા માટે નિયુક્ત નિરક્ષકશ્રી ઓ સામે દાંતા 10 વિધાનસભા સીટ માટે ભાજપ દ્વારા ડો. હેમરાજ રાણા સહિત 17 ઉમેદવારો એ નિરિક્ષકો સમક્ષ નોંધાવી દાવેદારી હવે જોવાનું રહ્યું કે જિલ્લા ભાજપા ટીમ અને નિરીક્ષક શ્રી ઓ દ્વારા દાતા 10 વિધાનસભા સીટ કોને ફાડવામાં આવે છે તે જોવાનું રહ્યું અને છેલ્લા ઘણા વર્ષોથી દાતા વિધાનસભા સીટ ઉપર ભાજપા કદાવર નેતા નરેન્દ્ર મોદીજી અમિત શાહ જેવા અન્ય ભાજપના કદેવાર નેતાઓની આ સીટ ઉપર નજર રહે છે કારણ કે ઘણા વર્ષોથી આ સીટ ઉપર કોંગ્રેસનો કબજો રહ્યો છે હવે આવા વાળો સમય જ બતાવશે કે ભાજપા દ્વારા 17 માથી કોના માથે તાજ સજાવવામાં આવે છે

દાંતા વિધાનસભા બેઠકમાં દાવેદારોનો રાફડો , 17 લોકોએ દાવેદારી નોંધાવી

નિલેશ બુમ્બડીયા, લાધુ પારગી ભોજાભાઇ તરાલ, માલજી કોદરવી, મોતી ભાઈ બુંબડિયા, સ્વરૂપ રાણા, નરેશ રાણા, હેમરાજ રાણા, મધુ રાણા, આશાબેન ભીલ, રવિન્દ્ર ગમાર, લક્ષ્મણભાઈ ડુંગશીયા, નવા ભાઈ કોદરવી, લાલજી સોલંકી, લાડુભાઈ ભગોરા, માં ના ભાઈ વોશિયા અમરાભાઇ ડામોર

અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી

Related posts

છેલ્લા ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં વરસાદ ખાબક્યો

saveragujarat

ગુજરાતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

saveragujarat

સિવિલ હોસ્પિટલ ‘અંગદાન મહાયજ્ઞ’ – 114મા અંગદાનમાં સૌથી દુર્લભ એવા હૃદયનું પણ દાન મળ્યું

saveragujarat

Leave a Comment