Savera Gujarat
Other

કેન્દ્રીય કર્મચારીઓ-પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો

સવેરા ગુજરાત/નવી દિલ્હી: કેન્દ્રના લાખો કર્મચારીઓ તથા પેન્શનર્સને માટે લાંબા સમયથી રાહ જોવાતા સારા સમાચાર મળી ગયા છે. કેન્દ્રના કર્મચારીઓ તથા પેન્શનર્સના મોંઘવારી ભથ્થા (ડી.એ.)માં 3%નો વધારો થયો છે. આજે મળેલી કેન્દ્રીય કેબીનેટની બેઠકમાં ડીએ વધારાને મંજુરી અપાઈ હતી અને તેથી હવે ડીએ 31% માંથી 34% થશે તથા તા.1 જાન્યુ. 2022 થી તેની અસર આપવામાં આવશે.જેથી હવે લગભગ ત્રણ માસનું એરીયર્સ મળશે. આ નિર્ણયથી કેન્દ્રની તિજોરી પર રૂા.12000 કરોડનો બોજો પડશે. કેન્દ્રના પગલે હવે રાજયના કર્મચારીઓને પણ આ ડી.એ. વધારો મળશે અને રાજય સરકારો એક બાદ એક નિર્ણય લેશે. ગુજરાતમાં પણ રાજય સરકાર આગામી માસમાં આ નિર્ણય લેશે.

Related posts

લાંબા સમયથી સીબીઆઇ સાથે સંતાકૂકડી રમતાં આઇએએસ અધિકારી કે.રાજેશ આખરે ધરપકડ

saveragujarat

મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન, શ્રી સ્વામિનારાયણ મંદિરમાં શ્રીજી સ્વયંમૂર્તિ જીવનપ્રાણ શ્રી અબજીબાપાશ્રી ૧૭૭મી પ્રાગટ્ય જયંતી આદિ મહાપર્વોની પરમોલ્લાસભેર ઉજવણી

saveragujarat

સાબરકાંઠા જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને પગાર ફિકસેશનના આદેશ અપાયા

saveragujarat

Leave a Comment