Savera Gujarat
Other

કડી ખાતે વિશ્વકર્મા જયંતિ નિમીતે યોજયો કાર્યક્રમ, વિશ્વકર્મા સમાજ પંચાલ સમાજે જન્મદિવસ ની કેક કાપી .

સવેરા ગુજરાત/કડી:-  કડી  શહેરમા પંચાલ સમાજ દ્વારા આજરોજ વિશ્વના સર્જનહાર એવા વિશ્વકર્મા ભગવાનની જન્મ જયંતિ નિમીતે કેક કાપી લોકોએ ઉત્સવભેર રાસ ગરબારમી ઉજવણી કરવામા આવી હતી આ પ્રશંગે સમાજના પ્રમુખ ગાંડાભાઈ મંત્રી જયંતીભાઈ અને ખજાનચી નવીનભાઈ પંચાલઉપસ્થીતરહ્યાં હતા .

 

પ્રાપ્ત વિગતો મુજબ આજ રોજ તા.14/02/2022 ના પવિત્ર દિવસે વિશ્વના સર્જનહા પરમ પિતા શ્રી વિશ્વકર્માના પાવન જન્મ દિવસે કડી શહેરમા વિશ્વકર્મા પંચાલ સમાજ દ્વારા ભગવાનની આરતિ પુજા તેમજ કીક કાપીને ઉજવણી કરી હતી .તથા ભોજન પ્રસદ તેમજ રાસ ગરબા રમી ને બધા લોકોએ ધામધુમથી દાદાનો આજના જન્મદિવસની ઉજવણી કરી હતી .

Related posts

ભારત-ફીજી વચ્ચે વિઝા મુક્તિ કરારો પર હસ્તાક્ષર થયા

saveragujarat

કર્મચારીને ચુકવવાનાં નાણાંં બાબતે હાઈકોર્ટેનાં આદેશનો અમલ ન થતાં લોરિયલ કંપની સામે કન્ટેમ્પટ રિટ દાખલ

saveragujarat

ઘર વપરાશની ચીજ વસ્તુઓમાં થયેલા ભાવ વધારાના પગલે મે માસમાં ૧૬ ટકા ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો

saveragujarat

Leave a Comment