Savera Gujarat
Other

રાજકોટ માટે ખુશ ખબર આવી છે,ઓગસ્ટ 2022માં નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ શરું થશે.

સવેરા ગુજરાત/રાજકોટઃ રાજકોટવાસીઓ માટે ખુશ ખબર  સામે આવી છે. રાજકોટનું નવું ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓગસ્ટ 2022માં શરૂ થશે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટનું ફેઝ 1નું રનવેનું કામ પૂર્ણતા તરફ છે. 15 ઓગસ્ટ 2022એ પ્રથમ ફ્લાઇટ ઉડાન ભરવા તૈયાર થશે. રાજકોટ સહિત ગુજરાતના લોકો હવે રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ભરશે ઉડાન.

 

Related posts

રાશનકાર્ડ ધારકોને આવતા અઠવાડીયે ૧૦૦૦ રૂપિયા મળશે

saveragujarat

ગુજરાતના 9 લાખ રીક્ષા ચાલકો ગેસના ભાવ વધારાના મુદ્દે દિવાળી બાદ હડતાલ ઉપર ઉતરશે

saveragujarat

ગુજરાતમાં ૧૦ હજાર કરોડની એક્સાઇઝ ચોરી થાય છે ત્યાં રેડ પડતી નથી ઃ મનીષ સિસોદીયા

saveragujarat

Leave a Comment