Savera Gujarat
Other

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને કર્યા છે દોષિત જહેર, જાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં સુનાવણી શરૂ

અમદાવાદ સિરીયલ બ્લસ્ટ કેસ નો મામલો:-  વર્ષ 2008 અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં દોષિત જાહેર કરાયેલા આરોપીની સજા અંગે સુનાવણી શરુ થઇ ગઇ છે, સજાના ઓર્ડર માટે સુનાવણી  ચાલી રહી છે. આ કેસમાં સ્પેશ્યલ કોર્ટમાં 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. તમામ આરોપીને કોર્ટમાં લાવી દેવામા આવ્યા બાદ બંને પક્ષે કોર્ટ સમક્ષ દલીલો કરી હતી. બચાવ પક્ષે સજાની જાહેરાત માટે ત્રણ અઠવાડિયાની મુદ્દતની માંગ કરી હતી, જેની સામે કોર્ટે કહ્યું કે એવી કઇ જોગવાઈ છે એ બતાવો. બચાવ પક્ષે રજુઆત કરી હતી કે દોષીતોને સુધારાનો અવકાશ આપવામાં આવે. આરોપીઓની શૈક્ષણિક લાયકાત, તેમના પારીવારીક સ્થિતિ, મેડિકલ પુરાવા રજૂ કરવા સમય આપવામાં આવે.

 

Related posts

અલકાયદાની ધમકી અને રથયાત્રાને પગલે રાજય પોલીસ એલર્ટ

saveragujarat

અમદાવાદના પાંજરાપોળ-યુનિવર્સિટી રોડ પર બની રહેલા બિલ્ડિંગની લિફ્ટ તૂટતાં સાત મજૂરનાં મોત થયા

saveragujarat

ઈડર ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીમાં મહિલાઓ ઉત્સાહભેર ભાગ લીધો

saveragujarat

Leave a Comment