Savera Gujarat
Other

KUTCH : હરામીનાળા પાસેથી BSF દ્વારા પકડવામા આવી છે 9 પાકિસ્તાની બોટ, હજુ સર્ચ ઓપરેશન યથાવત.

સવેરા ગુજરાત/કચ્છઃ- દલદલી હરામીનાળા ઇલાકા પાસેથી 9 પાકિસ્તાની બોટ પકડવામાં આવી છે. BSFના ઉચ્ચઅધિકારી બોર્ડર પર તપાસ માટે પહોંચ્યા છે. Bsf દ્વારા 9 પાકિસ્તાની બોર્ટ પકડી પાડી છે અને હજુ પણ સર્ચ ઓપરેશન યથાવત છે.  બીએસએફ દ્વારા હરામીનાળા સરહદી વિસ્તારમાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. BSFનું સર્ચ ઓપરેશન ચાલુ છે પાકિસ્તાની બોટ કબજે કરવામાં આવી છે. ત્યારે હજુ અન્ય બોટ આપણી હદમાથી પકડમા આવે તેવી શક્યતા છે.

પાકિસ્તાની એજન્સીઓ પણ છેલ્લા 15 દિવસથી આક્રમક બની છે. છેલ્લા થોડા દિવસોથી ભારતીય માછીમારોની અપહરણની અનેક ઘટના બની છે. થોડા દિવસ અગાઉ અંદાજે 50 ભારતીય માછીમારોને પાકિસ્તાની એજન્સીઓ પકડી ગઇ છે. Bsf દ્વારા અતિસંવેદનશીલ ગણવામાં આવતું હરામીનાળામાં મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું.

 

Related posts

શોપિયાંમાં સુરક્ષા દળોએ ૩ આતંકવાદીઓને ઠાર કર્યા

saveragujarat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 સપ્ટેમ્બરે ફરી ગુજરાતમાં : યુવા ભાજપના વિશાળ સંમેલનને સંબોધશે

saveragujarat

યોગ માત્ર શારીરિક કસરત નથી, જીવનને તેની સંપૂર્ણતામાં ખીલવવાનું શાસ્ત્ર છે

saveragujarat

Leave a Comment