Savera Gujarat
Other

કચ્છમા યુવકે પોલિસ કર્મીને બાઇક હડફેટે લેતા, ગંભીર રીતે ઘાયલ પોલીસનું મોત

સવેરા ગુજરાત/કચ્છઃ  અબડાસાના કોઠારા પાસે વાહન ચેકિંગ દરમિયાન ગત રાત્રીએ બાઈક ઉભી ના રાખતા પોલીસકર્મી બાઈક પાછળ ફસાઈ જતા દુર સુધી રોડ પર ઢસડાયા હતા.

અબડાસાના કોઠારા પાસે વાહન ચેકીંગ દરમિયાન પોલીસ કર્મચારીને બાઈક ચાલકે ટક્કર મારી હતી. બાઈક ચાલકે બાઈક ઉભું ન રાખતા પોલીસ કર્મચારી માર્ગ પર સ્લીપ થઈ પટક્યા હતા. પોલીસ કર્મચારી રોડ પર ફંગોળાઇ જતા ગંભીરઈજાને કારણે મોત નીપજ્યું હોવાના અહેવાલ સાંપડ્યા છે. ગત રાત્રીના 1.30ના અરસામાં તુત્રા ચેકપોસ્ટ પાસે ઘટના સર્જાઈ હોવાનુ જાણવા મળેલ છે.પોલીસે લોકોની સુરક્ષા સાથે સાથે પોતાને પણ સુરક્ષીત રાખવા માતે વધુ એક કિમીયો અજમાવવો પડે તેવી સમ્ભવના વર્તાઈ રહી છે.

Related posts

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતભાઇ શાહે યોજેલી ઉચ્ચસ્તરીય બેઠકની ફલશ્રુતિ ફતેવાડી-ખારીકટ અને નળકાંઠાના મળી ૧૩ર ગામોનો નર્મદા યોજના પિયત વિસ્તારમાં સમાવેશ

saveragujarat

અમદાવાદ મ્યુ. કોર્પો. દ્વારા તંત્ર દ્વારા ૫૦થી પણ વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યા

saveragujarat

ઈડર પોલીસ અને પાટણ એલ.સી.બી. ની સરાહનીય કામગીરી

saveragujarat

Leave a Comment