Savera Gujarat
Other

પ્રધાન મંત્રી મોદી 12 માર્ચે ગુજરાત આવશે, ખેલમહાકુંભનો શુભારંભ કરાવશે પી.એમ.

પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 12 માર્ચે ગુજરાત આવશે.  12 માર્ચે રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાશે.

સવેરા ગુજરાત/અમદાવાદ:-  પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફરી એક વખત ગુજરાતના પ્રવાસે આવશે. પીએમ મોદી 12 માર્ચે ગુજરાત આવશે.  12 માર્ચે રાજ્યમાં ખેલ મહાકુંભનો પ્રારંભ કરાવશે. સરદાર પટેલ સ્ટેડિયમમાં આ કાર્યક્રમ યોજાશે.  રક્ષા શક્તિ યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં પ્રધાનમંત્રી મોદી હાજરી આપશે.

 

 

Related posts

ગિરધરનગર સર્કલ પાસે આવેલી ગ્રીન ઓર્કિડ બિલ્ડીંગમાં લાગી આગ

saveragujarat

રાહુલ ગાંધીની સુરક્ષા ચુકનો મામલો,ચાલુ ગાડીએ ઝંડો ફેંકતા મોઢા પર ચોંટ આવી.

saveragujarat

રાખી સાવંત બિગ બોસ ૧૫ના ઘરથી બેઘર થઈ ગઈ?

saveragujarat

Leave a Comment