Savera Gujarat
Other

રાહુલ ગાંધીની સુરક્ષા ચુકનો મામલો,ચાલુ ગાડીએ ઝંડો ફેંકતા મોઢા પર ચોંટ આવી.

પંજાબ ના લુધિયણા મા રાહુલ ગાંધીની સુર્ક્ષમા ખમી રહી હોવાના સમાચાર સામે આવ્યા છે . કોઈ અજાણ્યા ઈશમ દ્વારા રાહુલ ગાંધી પર  ચાલુ ગાડીએ ઝંડો  છુટાં હાથે ફીંકતા રાહુલ ના મોઢાના ભાગે ઈજા પહોચી છે.

આપને જણાવી દઈએ  કે કાલે લુધિયાણામાં રાહુલ ગાંધીએ સીએમ ચહેરા તરીકે ચરણજીત સિંહ ચન્નીનું નામ જાહેર કર્યું હતું.

સવેરા ગુજરાત:-

યૂથ કોંગ્રેસનો નેતાએ રાહુલ ગાંધીની ગાડીમાં ફેંક્યો ઝંડો?
પ્રાપ્ત થતી વિગતો મુજબ રાહુલ ગાંધીની ચાલુ કારમાં ઝંડો ફેકનારો વ્યક્તિ યૂથ કોંગ્રેસનો નેતા નદીમ ખાન છે. પોલીસે તેની પૂછપરછ બાદ છોડી દીધો. તેના વિરુદદ્ધ એવું કહીને કાર્યવાહી ન કરાઈ કે રાહુલ ગાંધીને નુકસાન પહોંચાડવાની તેની કોઈ દાનત નહતી.

 થઈ સુરક્ષામાં ચૂક
હવે એ સવાલ ઉઠે છે કે રાહુલ ગાંધીનો કાફલો નીકળતા પહેલા ટ્રાફિકને ક્લિયર કરાયો નહતો. રાહુલ ગાંધીની સુરક્ષામાં આ ચૂક કેવી રીતે થઈ? વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે અનેક કાર્યકરો રસ્તા કિનારે ઊભા છે અને જેવી રાહુલ ગાંધીની ગાડી નજીક આવે છે કે યૂથ કોંગ્રેસના નેતા નદીમ ખાન તેમાં ઝંડો ફેકે છે.

 

 

Related posts

એમ્બેસીએ પ્રમાણપત્ર આપવાનો ઈનકાર કરતા મહિલા હાઈકોર્ટમાં ગઈ

saveragujarat

વડાપ્રધાન મોદી પાવાગઢ મહાકાલીના દરબારમાં માતાજીને નતમસ્તક થઇ ધજા ફરકાવતાં કહ્યું પાવાગઢ અને પંચમહાલની તપસ્યા સિદ્ધ થઇ

saveragujarat

કચ્છના ખમાબા જાડેજા અને જામનગરના શંકરભાઇ કટારાના અંગદાનથી પીડિત દર્દીઓનું જીવન બદલાયું

saveragujarat

Leave a Comment