બોલિવુડ અભિનેતા સોનુ સૂદની વધી મુશ્કેલી, આવકવેરા વિભાગે 20 કરોડની ટેક્સ ચોરી અને ખોટી લેવડદેવડનો લગાવ્યો આરોપ…
બોલિવુડ અભિનેતા સોનુ સૂદના ઘરે શુક્રવારે આવકવેરા વિભાગનો સર્વે પૂરો થયો હતો અને આજે એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. એક અહેવાલ પ્રમાણે...