Savera Gujarat
Otherકરંટ અફેયરતાજા સમાચારભારતસમાજ કલ્યાણ

સપના ત્રિવેદીને “વુમન ઇન્સ્પેરેશન એવોર્ડ 2022” એનાયત

મધર્સ ડે ના દિવસે વુમન્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત

સવેરા ગુજરાત,     અમદાવાદ
દેશમાં શ્રેષ્ઠ મહિલાઓને હંમેશા સન્માનવામાં આવી છે તેવામાં મધર્સ ડે ના દિવસે વિશેષ મહિલાઓને સન્માનિત કરવામાં આવ્યા છે.વુમન્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મધર્સ ડે ના દિવસે મૂળ વલસાડના અને હાલ અમદાવાદમાં રહેતા સપના ત્રિવેદીને “વુમન ઇન્સ્પેરેશન એવોર્ડ 2022” એનાયત કરવામાં આવ્યો છે.સપના ત્રિવેદીનું સમાજ માટે મોટુ યોગદાન રહ્યું છે.સામાજિક સેવાઓથી લઈને મહિલાઓની જાગૃતિ માટે કરેલા કામોને લઈ વુમન્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.સપના ત્રિવેદી રાજ્યના જાણીતા ગ્રાફિક ડિઝાઇનર પણ છે.તેમના દ્વારા પોતાની કાર્યક્ષમતા સાથે તેમની સમાજ માટે ઉમદા કામગીરી કરી છે. રાજ્યમા મહિલાઓ આગળ વધે તે માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.તમામ મહિલાઓને આઝાદી મળે તે માટેના કામની શરૂવાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે.સપના ત્રિવેદીનો પરિવાર માં મોટા ભાગના લોકો વકીલાત સાથે જોડાયેલા છે.એટલુજ નહિ સપના ત્રિવેદીની દીકરીએ પણ વિશેષ એવોર્ડ મેળવ્યા છે.વુમન્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા સપના ત્રિવેદીને વિશેષ સન્માન મળતા તમામ લોકો શુભેચ્છાઓ વરસાવી રહ્યા

Related posts

જાણો ટેલિકોમ વિભાગે ક્યાં કારણે વોડાફોન અને એરટેલને 3050 કરોડ નો દંડ ભરવા આપ્યો આદેશ…

saveragujarat

ભૂમંડળ સ્થિત તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગરમાં બિરાજમાન શ્રી સ્વામિનારાયણ ભગવાન – ઘનશ્યામ મહારાજનો ૭૯ મો વાર્ષિક પાટોત્સવ પરમ ઉલ્લાસભેર ઉજવાયો

saveragujarat

કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો, બનશે જનતાની સરકાર, ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ

saveragujarat

Leave a Comment