Savera Gujarat
Other

હાલ હું કોંગ્રેસમાં જ છું પણ પક્ષમાં રહું તે મોવડી મંડળે નિશ્ચિત કરવાનું રહેશે

સવેરા ગુજરાત/રાજકોટ,તા. 26
ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનથી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સુધીની રાજકીય સફરમાં હવે નિર્ણાયક સ્તરે પહોંચેલા પાટીદાર નેતા હાર્દિક પટેલે ફરી એક વખત પોતે ‘હાલ’ કોંગ્રેસમાં જ હોવાનું જણાવતા ઉમેર્યું હતું કે, મને આશા છે કે હું કોંગ્રેસમાં જ રહું તેનો કોઇ માર્ગ પક્ષનું મોવડી મંડળ બનાવશે. કેટલાક એવા લોકો પણ છે કે જેઓ ઇચ્છે છે કે હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી જાય અને તેમનો ઇરાદો મારો જુસ્સો તોડવાનો છે.

Related posts

ગુજરાત સરકારના બે મંત્રીઓના ખાતા છીનવાતાં કોંગ્રેસ દ્વારા સરકાર સામે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં

saveragujarat

અમદાવાદ બ્લાસ્ટ કેસમાં કોર્ટે 49 આરોપીઓને કર્યા છે દોષિત જહેર, જાના ઓર્ડર પર વિશેષ કોર્ટમાં સુનાવણી શરૂ

saveragujarat

કેન્દ્ર સરકાર દ્વારા સશસ્ત્ર દળોમાં યુવાનોની ભરતી માટે ‘અગ્નિપથ’ યોજનાને મંજૂરી આ વર્ષમાં ૪૬,૦૦૦ અગ્નિવીરોની ભરતી કરવામાં આવશે

saveragujarat

Leave a Comment