Savera Gujarat
Other

જિલ્લાકક્ષાના ૧૧મા ખેલમહાકુંભ સ્પર્ધાનો સમાપન કાર્યક્રમ યોજાયો

સવેરા ગુજરાત/ગાંધીનગર : યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્રારા પ્રેરિત તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા દ્રારા આયોજીત ૧૧મો ખેલમહાકુંભ અંતર્ગત સીધી જિલ્લાકક્ષા રમતોત્સવ સમાપન કાર્યક્રમ સાબર સ્ટેડિયમ ભોલેશ્વર હિંમતનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્ર્મમાં મુખ્ય મહેમાન તરીકે હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, ખેલમહાકુંભ જિલ્લા કક્ષા અમલીકરણ સમિતિના અધ્યક્ષ કલેક્ટર હિતેષ કોયા, તાલુકા પંચાયત પ્રમુખ વિનોદભાઈ પટેલ, સિનિયર કોચ  પૂનમ ફુમકીયા, જિલ્લા રમત ગમત અધિકારી હર્ષાબેન ઠાકોર તેમજ ૩૫૦ જેટલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

 

Related posts

સ્વચ્છ ભારત મિશન (ગ્રામિણ) હેઠળ પાલનપુર ખાતેથી જિલ્લા વિકાસ અધિકારી સ્વપ્નિલ ખરેએ ૧૨ ઇ-વ્હીકલને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

saveragujarat

રાજ્ય સરકારના પદાધિકારીઓ અને રાજ્ય દિવ્યાંગજન આયુકતો માટે બે દિવસીય સંવેદના કાર્યશાળાનું આયોજન કરાયું.

saveragujarat

ગુજરાતમાં કોરોના વાયરસના નવા કુલ ૧૧૮ કેસ નોંધાયા

saveragujarat

Leave a Comment