Savera Gujarat
Other

ઈડરના લાલોડા ગામની સીમના કુવામાંથી યુવકની લાશ મળી.

સવેરા ગુજરાત/ઈડર:-  લાલોડા ગામની સીમમાં આવેલ કુવાપર એક ખેડૂત ને ત્યાં ભાગીયા તરીકે કામ કરતા યુવકની કોઈ અગમ્ય કારણોસર કુવામાંથી લાશ મળી આવેલ છે. આ યુવક કોઈ અગમ્ય કારણો સર કૂવામાં ઝંપલાવતા તેનું મોત નીપજયું હતું. આ વાત ની જાણ ઇડર
ફાયર ટીમ અને હિંમતનગર ફાયર ટીમને થતા જ ઘટના સ્થળે પહોંચી ભારે જહેમત બાદ યુવકનો મૃતદેહ કુવા માં થી બહાર કાઢયો હતો.


વધુ તપાસ કરતા જણવા મળ્યું છે કે મરનાર યુવક ના ચાર સંતાનો એ પિતાની છત્રછાયા ગુમાવી હતી.કૂવામાં જમ્પ લાવવાનું કારણ જાણી શકાયું નથી. ઈડર પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.

Related posts

અલ્લુ અર્જુનને એક ફિલ્મના બજેટ જેટલી અધધધ 100 કરોડની ઓફર !

saveragujarat

શું તમે જાણો છો કે કસરત વગર ફિટ રહેવાની રીત વિશે, એક વાર જાણ્યા પછી તમે પણ રહેવા લાગશો એકદમ ફિટ…

saveragujarat

હિંમતનગરની સ્કૂલોમાં સંસ્કાર સેમિનાર યોજાયો

saveragujarat

Leave a Comment