Savera Gujarat
Other

શામળાજી શીતકેન્દ્ર ના ડોક સુપરવાઇઝર નો વયમર્યાદા નિવૃત્તિ સમારોહ યોજવામાં આવ્યો

સવેરા ગુજરાત/અરવલ્લી:-


સાબરડેરી ના શામળાજી શીતકેન્દ્ર ખાતે છેલ્લા 21 વર્ષ થી ફરજ બજાવતા અને કુલ 25 ની સેવાઓ આપેલી એવા માલદેવ સિંહ સોલંકી આજે નિવૃત્તિ થતા કેમ્પસમાં વિદાય સમારોહ શીતકેન્દ્ર ના ઈન્ચાર્જ મહેન્દ્રભાઈ પટેલ ની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યો આ કાર્યક્રમ માં શામળાજી એમ પી ઓ ઇન્ચાર્જ હેમંતભાઈ પટેલ ,વેટરનરી વિભાગના ઇન્ચાર્જ ડોકટર એસ જી પટેલ તથા બાલુસિંહ સોલંકી નિવૃત તલાટી , આચાર્ય સોહનબા ઝાલા તેમજ સાબરડેરી ના ડોક વિભાગ ,લેબોરેટરી, એન્જીનીયરીંગ વિભાગ ના કર્મચારીઓ તેમજ લેબર્ સ્ટાફ અને માલદેવસિંહ સોલંકી ના પરિવારના સભ્યો તેમજ સગા વ્હાલા ઉપસ્થિતિ માં મોમેન્ટો શ્રીફળ અને પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા


Related posts

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાન પર

saveragujarat

પ્રદેશ અધ્યક્ષ તરીકે ઇસુદાન ગઢવીએ ચાર્જ સંભાળ્યો

saveragujarat

જામનગરમાં ભવ્ય શિવ શોભાયાત્રાનું આયોજન કરવામા આવ્યું હતૂં .સી.આર.પાટીલે પ્રસ્થાન કરાવ્યું.

saveragujarat

Leave a Comment