Savera Gujarat
Other

TMCના સાંસદ મહુઆ મોઈત્રાનુ જૈન ધર્મ પર વિવાદીત નિવેદન, ગુજરાતમાં વકરતો રોષ જોવા મળ્યો.

પશ્ચિમ બંગાળથી TMCના સાંસદ મહુઆ મોઈત્રા (mahua moitra) ના જૈન ધર્મ અંગે સંસદમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મહુઆ મોઈત્રાએ સંસદમાં કહ્યુ હતું કે, સરકાર દેશમાં યોગ્ય વાતાવરણ નથી બનાવી શકી. જૈન યુવકોએ ઘરેથી છૂપાઈ માંસાહાર (non veg) કરવો પડે છે. ત્યારે સંસદમાં મહુઆના નિવેદન બાદ ગુજરાતના નેતાઓમાં રોષ જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મામલે વળતો પ્રહાર કર્યો છે.

સવેરા ગુજરાત :પશ્ચિમ બંગાળથી TMCના સાંસદ મહુઆ મોઈત્રા (mahua moitra) ના જૈન ધર્મ અંગે સંસદમાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. મહુઆ મોઈત્રાએ સંસદમાં કહ્યુ હતું કે, સરકાર દેશમાં યોગ્ય વાતાવરણ નથી બનાવી શકી. જૈન યુવકોએ ઘરેથી છૂપાઈ માંસાહાર (non veg) કરવો પડે છે. ત્યારે સંસદમાં મહુઆના નિવેદન બાદ ગુજરાતના નેતાઓમાં રોષ જોવા મળ્યો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ મામલે વળતો પ્રહાર કર્યો છે.

મમતા બેનરજીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ TMC ની સાંસદ મહુવા મોઈત્રા હંમેશા વિવાદાસ્પદ નિવેદનને લઈને ચર્ચામાં રહે છે. આ વખતે તેમણે જૈન ધર્મ પર કટાક્ષ કર્યો છે. સંસદમાં જૈન ધર્મ પર નિવેદન આપીને તેમણે મોટી મુસીબત વ્હોરી લીધી છે. મહુાવા મોઈત્રાએ જૈન ધર્મના યુવઓને માંસાહારી ગણાવ્યા છે. મહુવા મોઈત્રાએ સંસદમા આપેલા આ નિવેદન પર સોશિયલ મીડિયામા તેમની વિરુદ્ધ ગુસ્સો ફાટી નીકળ્યો છે. તમામ લોકો મહુવા પર કાર્યવાહી કરવા માંગ કરી રહ્યાં છે. આ મામલે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, રાજકારણમાં જૈન ધર્મ પર નિવેદન શરમજનક છે.

Related posts

વિધાનસભા ચૂંટણીમાં પરાજય બાદ કોંગ્રેસ પાર્ટીનું મહામંથન

saveragujarat

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૨૪ કલાકમાં ૨ અંગદાન

saveragujarat

CP ૧૫ કરોડની ઉઘરાણીનો ૧૫ ટકા હિસ્સો રાખતાં હોવાના ધારાસભ્યએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને લખેલા પત્રથી હડકંપ

saveragujarat

Leave a Comment