Savera Gujarat
Other

ઇડર ની મહિલાના બેંક એકાઉન્ટમાથી 13,643 ની છેતરપીંડી..

ઇડર ના રેલ્વે સ્ટેશન સામે રહેતા જ્યોતીબેન કનકકુમાર દોશી ના મોબાઇલ ઉપર ઇકોમ એક્સપ્રેસ કુરીયરના કોઈ એક અજાણ્યા ઇસમે ફરિયાદી જ્યોતીબેનના મોબાઇલ ઉપર મીસો કુરીયરમાથી બોલુ છુ તેમ હકી વિશ્વાસમા લઇ અપ્રામાણીકતા પૂર્વક છેતરપીંડીથી કેનેરા બેંક ના એકાઉન્ટ ના ડેબીટ કાડૅની સંપુર્ણ માહિતી મેળવી ટ્રાન્જેક્શન કરી કુલ રૂ. ૧૩,૬૪૩ ટ્રાન્સફર કરી લઇ છેતરપીંડી કરતા જ્યોતીબેન દોશી એ છેતરપીંડી કરનાર અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઇડર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા ઇડર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ઓ.કે.જાડેજા એ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.

Related posts

ગુજરાતના આંદોલનકારી નેતા હાર્દિક અને અલ્પેશ કઈ બેઠક પરથી લડશે ચૂંટણી?

saveragujarat

અમદાવાદ એરપોર્ટ પરથી સોનાની દાણચોરીના કૌભાંડનો પર્દાફાશ

saveragujarat

અમદાવાદ જિલ્લા પ્રભારી અને રાજ્ય આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વિરમગામમાં મહાત્મા ગાંધી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલનું લોકાર્પણ કર્યું

saveragujarat

Leave a Comment