Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

મનપા ચૂંટણી મતગણતરી અપડેટ

ગાંધીનગર: વોર્ડ નંબર 3 માં મતગણતરી થઈ શરૂ. પહેલા બેલેટ પેપરની શરૂ થઈ ગણતરી. ભાજપ, કોંગ્રેસ, આપ વચ્ચે રેહશે કાંટાની ટક્કર.

 

મતગણતરીને લઈ કેન્દ્રો પર પોલીસનો કડક બંદોબસ્ત. વોર્ડ 3 માં બેલેટના અંતે કોંગ્રેસ ને 4, ભાજપ ને 2 આપ ને 2 મત..

Related posts

૪જી એટલે સાયકલ અને ૫જી એટલે વિમાન આટલો ફરક છે આ બન્નેમાંઃમોદી

saveragujarat

તુર્કી-સીરિયામાં ભૂકંપ બાદ મૃત્યુઆંક ૪૦,૦૦૦ને પાર

saveragujarat

૭૬ મા સ્વાતંત્ર્ય પર્વની અમદાવાદ જિલ્લા કક્ષાની ઉજવણી અમદાવાદ જિલ્લા પ્રભારી મંત્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે સ્વાતંત્ર્ય સેનાની સહિત ૮૨ કર્મયોગીઓનું સન્માન કરાયું

saveragujarat

Leave a Comment