Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્યએ હળવદ ભાજપના અગ્રણી નેતાના નિવાસસ્થાને મુલાકાત લીધી

ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય અને પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા હળવદ ભાજપના પીઢ કાર્યકર્તા બીપીનભાઈ દવેના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.

ગુજરાત વિધાનસભામાં નવનિયુક્ત પ્રથમ મહિલા અધ્યક્ષ ડો.નીમાબેન આચાર્ય અને કચ્છ મોરબીના પ્રદેશ ભાજપના મહામંત્રી અને લોકપ્રિય સાંસદ વિનોદભાઈ ચાવડાએ ભાજપના પીઢ કાર્યકર અને ભૂતપૂર્વ પ્રભારી બીપીનભાઈ દવેના ઘરે સૌજન્ય મુલાકાત લીધી.

આ પ્રસંગે બીપીનદાદાએ નવનિયુક્ત પ્રમુખને અભિનંદન આપ્યા અને સ્વરૂચી ભોજન લીધું. નગરપાલિકા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, એન.સી.ઝાલા, કુલદીપસિંહ ઝાલા, પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સેવાર્થે વેલેટ પાર્કિંગ સુવિધા શરૂ

saveragujarat

સેન્સેક્સમાં ૩૯૦, નિફ્ટીમાં ૧૧૩ પોઈન્ટનો ઘટાડો નોંધાયો

saveragujarat

મહારાષ્ટ્રના પુણેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે CRCSના ડિજિટલ પોર્ટલનું કર્યું ઉદ્ઘાટન, કહ્યું- સહકારી ક્ષેત્રમાં વેપાર કરવો વધુ સરળ બનશે…

Admin

Leave a Comment