Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

ડીસા ભોયણ સર્કલ રોડ પર અકસ્માત સર્જાયો, અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હોવાનું અનુમાન

અત્રે ઉલ્લેખનીય છે કે ખાસ કરીને બનાસકાંઠામાં દિન-પ્રતિદિન અકસ્માતોનો ના બનાવોમાં વધારો થઇ રહ્યો છે ત્યારે ત્રણ માસૂમ ને જીવ ગુમાવવાનો વારો આવે છે બંને ટ્રક વચ્ચે ઓટો રીક્ષા ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. ત્યારે ડીસા નગરપાલિકાની ફાયર ફાઈટરની ટીમ ઘટનાસ્થળે પહોંચે આગ અંકુશમાં લીધી હતી,,

 

આગના પગલે ટ્રકમાં લાગી ભયંકર આગ…

 

 

બે ટ્રક વચ્ચે ઓટો રિક્ષા ઘુસી જતા રીક્ષામાં સવાર લોકો ફસાયા…

 

 

નગરપાલિકા ની ફાયર ફાયટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા…

 

 

અકસ્માતના પગલે લોકોનાં ટોળેટોળાં ઉમટી પડ્યા…

 

 

 

 

 

અહેવાલ :  રાજુ સી પુનડીયા,  સવેરા ગુજરાત ડીસા બનાસકાંઠા

Related posts

કોંગ્રેસના આ ધારાસભ્યએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને 2000 ની નોટમાંથી ગાંધીજીનું ચિત્ર હટાવવા માગણી કરી, જાણો ક્યાં કારણે ?

saveragujarat

ગુજરાતના બે અધિકારીઓને રાષ્ટ્રપતિ દ્વારા મેડલ એનાયત થશે

saveragujarat

સાબરકાંઠા : વિર પ્રતાપ ફાઉન્ડેશન દ્વારા હિંમતનગર ટાવર ચોક ખાતે પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું ધારાસભ્યના હસ્તે વિતરણ કરાયું

saveragujarat

Leave a Comment