Savera Gujarat
તાજા સમાચારભારતરાજકીય

મિશન મિલિયન ટ્રી અંતર્ગત મિયાવાકી પદ્ધતિથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ ઝોનના ઓઢવ વૉર્ડમાં ગાયત્રી ગાર્ડન, ઓઢવ ખાતે એક સાથે 10000 વૃક્ષો રોપવાનો કાર્યક્રમ હાથ ધરાયો હતો

ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષશ્રી સી આર પાટીલ સાહેબ, કર્ણાવતીના મેયરશ્રી કિરીટભાઈ પરમાર, કર્ણાવતીના અધ્યક્ષશ્રી અમિત પી શાહ, પ્રદેશ કોષાધ્યક્ષ અને મહાનગર પ્રભારીશ્રી ધર્મેન્દ્રભાઈ શાહ, સાંસદશ્રી હસમુખભાઈ પટેલ,પ્રદેશ મીડિયા કન્વીનરશ્રી ડો યજ્ઞેશ દવે, કોર્પોરેશનની ટીમ, ધારાસભ્યશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ વૃક્ષારોપણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજ્ય સરકારે આપદાને પહોચી વળવા તૈયારીઓ :મુખ્યમંત્રી

saveragujarat

ફોટોશૂટમાં પોઝ આપવા માટે કપલ સ્ટેજ પર પડ્યા

saveragujarat

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં સહભાગી થવા ગુજરાત આવેલા JETROના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ શ્રીયુત કાઝુયા નાકજો સાન અને પ્રતિનિધિમંડળે મુખ્યમંત્રી   ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં ફળદાયી બેઠક યોજી હતી.

saveragujarat

Leave a Comment