અમદાવાદના અનેક વિસ્તારોમાં સવારથી જ પડી રહ્યો છે વરસાદ, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી
ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી મુજબ સમગ્ર રાજ્યમાં મેઘમહેર શરૂ થઈ ગઈ છે. જેમાં અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ પણ પડ્યો છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારથી...