ગાંધીનગર મહાનગરપાલિકા ની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા ગાંધીનગર ની જનતાને વચનોની લ્હાણી કરિ જેમાં યુવા મતદારોને આકર્ષવા માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં ઝડપી પ્રક્રિયા કરી નવું માહેકમ ઉભું કરીને યુવાનોને નવી ભરતી કરવામાં આવશે.
ભાજપ દ્વારા આ સંકલ્પ પત્ર માં નવી કોઈ જ જાહેરાત નથી કરવામાં આવી પરંતુ જે કામ કરવામાં આવ્યા છે તે જ દર્શાવામાં આવ્યા છે. બાકીના...